ઝેલેન્સ્કીએ ઠુકરાવી પુતિનની ઓફર, કહ્યું- હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ટાળવા અને વાતચીત દ્વારા સ્થિરતા લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અલગ-અલગ મીટિંગો કરી હતી. ટ્રમ?...
વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે વિશ્વ ગીધ દિવસ (World Vulture Day)ની ઉજવણી થતી હોય છે, પરંતુ આ ઉજવણી ગીધની અતિશય ઘટતી વસ્તીને કારણે ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને ?...
પથ્થરમારો, તોડફોડ સહિતના 60 કેસો કર્ણાટક સરકારે પરત ખેંચ્યા, 11માં કોંગ્રેસ કાર્યકર્તાઓ હતા આરોપી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે 4 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં વિવિધ સમયગાળા દરમ?...
40 કલાકે 4 મૃતદેહ મળ્યાં, હજુ એક ગુમ, મહીસાગર અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનામાં લેટેસ્ટ અપડેટ
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ચોથી સપ્ટેમ્બરે અચાનક ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભારે દુર્ઘટના સર્જાઈ હતી. આ પાણીનો જોરદાર પ્રવાહ લુણાવાડા તાલુકાના તાત્રોલી મહી બ્રિજ પાસે દોલત?...
આગામી UNGA સત્ર માટે અમેરિકા નહીં જાય PM મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર કરશે ભારતનું પ્રતિનિધિત્વ
આ મહિને ન્યુયોર્કમાં યોજાનારી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ના વાર્ષિક સત્રને લઈને ભારતની ભાગીદારી અંગે મોટી માહિતી બહાર આવી છે. તાજા અહેવાલો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે અમે?...
કાશ્મીરની દરગાહમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે ઇસ્લામી ટોળાંએ તોડ્યું રાષ્ટ્રીય પ્રતીક, પથ્થરોથી હટાવ્યું ચિહ્ન
જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં ઈદ-એ-મિલાદના પાવન અવસર પર એક ગંભીર અને ચિંતાજનક ઘટના બની છે. પ્રસિદ્ધ હઝરતબલ દરગાહના નવીનીકરણ બાદ બે દિવસ પહેલાં જ સ્થાપિત કરાયેલા અશોક સ્તંભના ચ...
‘મોદી મહાન પ્રધાનમંત્રી…તેઓ હંમેશા મારા મિત્ર’: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બદલાયું નિવેદન
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો સતત બદલાતા રહે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજનીતિના નિરીક્ષકો ઘણી વાર મૂંઝવણમાં પડે છે. તાજેતરમાં તેમણે પોતાની સોશિયલ મીડિયા પ્?...
પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાના લાખો લોકોનું જીવન સંકટમાં
પંજાબના લુધિયાણામાં સતલજ નદીનો જળસ્તર સતત વધી રહ્યો છે, જેના કારણે પૂરનો ખતરો ખૂબ જ ગંભીર બની ગયો છે. સસરાલી ગામ નજીક નદી કિનારે બનાવવામાં આવેલ મુખ્ય બંધ છેલ્લા 48 કલાકથી સતત ધોવાઈ રહ્યું છે. શ?...
શનિવારે પણ શેરબજાર રહેશે ખુલ્લું, BSE અને NSE પર થશે મોક ટ્રેડિંગ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંનેએ શનિવાર, 6 સપ્ટેમ્બરના રોજ મોક ટ્રેડિંગ સત્રો યોજવાની જાહેરાત કરી છે. આ સત્રોમાં ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્?...
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં ડિપ્લોમેટ્સ સાથે કરી સંવાદ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) પૂર્વેની ઉચ્ચ સ્તરીય સંવાદ બેઠક રાજ્યના વિકાસ વિઝન અને વૈશ્વિક સહકારને વધુ મજબૂત બનાવ?...