Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

Breaking news

5,312 stories

PM મોદીએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો, રૂ. 1500 કરોડનું વળતર જાહેર

હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ, આભ ફાટવા (ક્લાઉડ બર્સ્ટ), અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કુદરતી આફતથી પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો અને પરિસ્થિતિનું જાતે નિરીક્ષણ કર્યું…

· 3 min read

ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા

ભારત પોતાની નૌસેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે હવે પરમાણુ ઉર્જાથી ચાલતું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિશાલ બનાવવાના માર્ગે આગળ વધી રહ્યું છે. 6 ઓગસ્ટ 2025ના રોજ રક્ષા મંત્રાલયે “ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025)” જાહેર કરી હતી, જેના અંતર્ગત…

· 3 min read

ભારતીયોને નેપાળમાં સાવધાની રાખવા અપીલ, ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી

નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક દિશામાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે યુવાઓએ શરૂ કરેલો વિરોધ હવે માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતા પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે ભ્રષ્ટાચાર, રોજગારની તંગી અને સરકાર…

· 3 min read

નેપાળના PM પદેથી કેપી ઓલીનું રાજીનામું, Gen-Z આંદોલનની આગે બે દિવસમાં સરકાર ઉથલાવી

નેપાળમાં શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક રાજકીય સંકટમાં ફેરવાયું છે. કાઠમંડુ સહિત દેશના અનેક શહેરોમાં યુવાનો અને વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા આંદોલનનું સ્વરૂપ બીજા જ દિવસે અત્યંત ઉગ્ર બની ગયું. ગઈકાલે 20 પ્રદર્શનકારીઓના મોત અને 300થી વધુ લોકો…

· 3 min read

નેપાળમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ, PM ઓલી દુબઈ ભાગે તેવી અટકળો, નવ મંત્રીના રાજીનામાં

નેપાળની રાજધાની કાઠમંડુ સહિતના અનેક શહેરોમાં શરૂ થયેલું Gen Z આંદોલન હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગઈકાલે થયેલા હિંસક અથડામણોમાં લગભગ 20 યુવાન આંદોલનકારીઓના મોત થયા બાદ સમગ્ર દેશમાં રોષની લહેર ફેલાઈ ગઈ છે. આંદોલનકારીઓએ આજે મોટી સંખ્યામાં…

· 4 min read

ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ

ધરોઈ ડેમમાં ઉપરવાસ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે (9 સપ્ટેમ્બર) પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ ડેમમાં 13,714 ક્યુસેક જેટલું પાણી પ્રવેશી રહ્યું છે અને એટલું જ પ્રમાણ…

· 3 min read

નેપાળમાં 20ના મોત બાદ અજંપો : સોશિયલ મીડિયા બેન હટાવાયો

નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે ઉપજેલા ભારે વિરોધ પ્રદર્શનોએ દેશની પરિસ્થિતિને અત્યંત ગંભીર બનાવી દીધી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) કાઠમંડુ સહિતના વિસ્તારોમાં Gen-Z તરીકે ઓળખાતા યુવા વર્ગ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતર્યા હતા. શરૂઆતમાં શાંતિપૂર્ણ દેખાવ…

· 3 min read

આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ : હિંદુઓને માંસ ખવડાવીને પીવડાવતા લોહી, બાઈબલ પઢાવી બનાવતા ઈસાઈ

આગ્રામાં બહાર આવેલા ધર્માંતરણ કૌભાંડથી એક પછી એક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. પોલીસે ખુલાસો કર્યો છે કે રાજકુમાર લાલવાણી નામનો મુખ્ય આરોપી વર્ષોથી ગરીબ અને બીમાર હિંદુઓને નિશાન બનાવીને ખ્રિસ્તીમાં ધર્માંતરણ કરાવી રહ્યો હતો. આ ગેંગની પ્રક્રિયા અત્યંત…

· 4 min read

પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો

પંજાબ હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. રાજ્યની AAP સરકારની બેદરકારીના કારણે લગભગ તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક લોકોના મોત થયા છે. આ સંકટના સમયમાં ભાજપશાસિત રાજ્યો દિલ્હી અને હરિયાણા પંજાબની મદદે આવી પહોંચ્યા છે. દિલ્હીએ…

· 3 min read

આધાર નાગરિકતાનો પુરાવો નહીં, પણ બિહાર SIRમાં 12મા દસ્તાવેજ તરીકે થશે સ્વીકાર : સુપ્રીમ કોર્ટ

બિહારમાં ચાલી રહેલા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડને હવે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે માન્ય પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આ નિર્ણયનો અમલ જમીન સ્તરે કરવો જરૂરી છે. અત્યાર…

· 2 min read