click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો
Gujarat

પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો

સીએમ રેખા ગુપ્તાએ જણાવ્યું કે, “આ માત્ર સામગ્રી નથી, પરંતુ દિલ્હીના લોકોનો પંજાબના ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ અને સમર્થન છે.” તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી અને પંજાબ વચ્ચે ભાવનાત્મક અને સાંસ્કૃતિક જોડાણ છે અને આ મુશ્કેલ સમયમાં દિલ્હી પંજાબની સાથે ઊભું છે.

Last updated: 2025/09/09 at 11:08 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

પંજાબ હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. રાજ્યની AAP સરકારની બેદરકારીના કારણે લગભગ તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક લોકોના મોત થયા છે. આ સંકટના સમયમાં ભાજપશાસિત રાજ્યો દિલ્હી અને હરિયાણા પંજાબની મદદે આવી પહોંચ્યા છે. દિલ્હીએ ₹5 કરોડની નાણાકીય સહાય સાથે 52 ટ્રક રાહત સામગ્રી મોકલી છે, જ્યારે હરિયાણાએ પણ ₹5 કરોડ અને 15 ટ્રક રાહતસામગ્રી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડી છે. જોકે, કેજરીવાલ હજુ સુધી પંજાબ તરફ દેખાયા નથી.

Contents
ભાજપશાસિત દિલ્હીએ કરી મદદહરિયાણા પણ ઊભું રહ્યું પડખે

પંજાબમાં સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં આવેલા ઉભરાના કારણે 23 જિલ્લાઓના 1,900થી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે. આ પરિસ્થિતિમાં 43થી વધુ લોકોના મોત થયા છે અને 1.71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ઊભા પાકને નુકસાન થયું છે. ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને મુખ્ય રાજમાર્ગો બંધ થયા છે, જેનાથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ભાજપશાસિત દિલ્હીએ કરી મદદ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પંજાબના પૂરગ્રસ્ત લોકોની મદદ માટે ₹5 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તેમણે દિલ્હી ભાજપના કાર્યાલયથી 52 ટ્રક રાહતસામગ્રી રવાના કરી છે. જેમાં રસોઈનાં વાસણો, ધાબળા, મચ્છરદાની, દવાઓ, જૂતા, ચપ્પલ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ સામગ્રીનું વિતરણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવશે.

સીએમ રેખા ગુપ્તાએ જણાવ્યું કે, “આ માત્ર સામગ્રી નથી, પરંતુ દિલ્હીના લોકોનો પંજાબના ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ અને સમર્થન છે.” તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી અને પંજાબ વચ્ચે ભાવનાત્મક અને સાંસ્કૃતિક જોડાણ છે અને આ મુશ્કેલ સમયમાં દિલ્હી પંજાબની સાથે ઊભું છે.

दिल्ली सरकार ने पंजाब मुख्यमंत्री राहत कोष में 5 करोड़ रुपये की सहयोग राशि देने का निर्णय लिया है।

पंजाब में आई कठिन घड़ी में वहाँ के भाई-बहनों का दर्द हम सबका साझा दर्द है। दिल्ली की जनता और सरकार, इस आपदा से जूझ रहे लोगों के साथ आत्मीयता और संवेदना के साथ खड़ी है।

ईश्वर से… pic.twitter.com/XET24KxN2j

— Rekha Gupta (@gupta_rekha) September 6, 2025

હરિયાણા પણ ઊભું રહ્યું પડખે

હરિયાણાના મુખ્યમંત્રી નયાબ સિંઘ સૈનીએ પણ પંજાબની મદદ માટે ₹5 કરોડની નાણાકીય સહાય જાહેર કરી છે. આ સાથે, હરિયાણાએ પંચકુલાથી 15 ટ્રક રાહતસામગ્રી મોકલી છે, જેમાં ખાદ્ય પદાર્થો, તાડપત્રી, દવાઓ અને જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ સામગ્રી અમૃતસર (ગ્રામીણ), તરનતારન, ફિરોઝપુર, ફાઝિલ્કા, કપૂરથલા, લુધિયાણા, જગરાઓ, મોગા, ખન્ના, ફતેહગઢ સાહિબ, મોહાલી, પટિયાલા, રોપડ, બટાલા, ગુરદાસપુર, હોશિયારપુર, પઠાણકોટ, બરનાલા, મલેરકોટલા અને સંગરુર જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં વહેંચવામાં આવશે.

सेवा ही हमारा संस्कार है, सेवा ही हमारा धर्म है!

आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन में प्राकृतिक आपदा की इस कठिन परिस्थिति में भाजपा संगठन द्वारा सेवा के दायित्व का पालन करते हुए आज पंचकूला से पंजाब को 15 ट्रक एवं हिमाचल प्रदेश के लिए 10 ट्रकों द्वारा… pic.twitter.com/W0Djn0kyqJ

— Nayab Saini (@NayabSainiBJP) September 7, 2025

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “આપદાના આ સમયમાં પંજાબના લોકોનું દુઃખ અમે અનુભવીએ છીએ. મદદ કરવી એ આપણી ફરજ છે અને હરિયાણા આ મુશ્કેલીમાં પંજાબની સાથે ઊભું છે.” આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, વડા પ્રધાન મોદીના માર્ગદર્શનમાં સેવા જ તેમની સરકારના સંસ્કાર છે અને ધર્મ છે.

પંજાબમાં રાહત કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે. દિલ્હી અને હરિયાણાથી મોકલવામાં આવેલી રાહત સામગ્રીથી પીડિતોને ખોરાક, આશ્રય અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં મદદ મળી રહી છે. દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે, પંજાબની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સામગ્રી તૈયાર કરવામાં આવી છે, જેથી લોકોને તાત્કાલિક રાહત મળી શકે. ઉપરાંત, હરિયાણાના અન્ય જિલ્લાઓમાંથી પણ રાહત સામગ્રી મોકલવાની પ્રક્રિયા ચાલુ છે, જેમાં હિસારથી 10 ટ્રક અમૃતસર અને તરનતારન માટે રવાના કરવામાં આવ્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, bjp government, Breaking news, CM Gujarat, Delhi, gujarat, gujarati news, gujarti news, Haryana, Narendra Modi, NayabSainiBJP, news channel in india, oneindianews, pm modi, punjab, Punjab CM Bhagwant Mann, Rekha Gupta, topnews, topnewschannelinindia, topnewsinindia, દિલ્હી, પંજાબ, પંજાબ-હરિયાણા, પૂરગ્રસ્ત પંજાબ, ભાજપ, ભાજપશાસિત રાજ્યો, મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈની, મુખ્યમંત્રી રેખા ગુપ્તા, હરિયાણા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 9, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : PM મોદીએ કર્યું મતદાન, રાધાકૃષ્ણને મંદિરમાં કરી પૂજા-અર્ચના
Next Article આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ : હિંદુઓને માંસ ખવડાવીને પીવડાવતા લોહી, બાઈબલ પઢાવી બનાવતા ઈસાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?