Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

Breaking news

5,311 stories

શરજીલ, ખાલિદ જ નહીં, હિંદુવિરોધી રમખાણોમાં સામેલ હતી ગુલફિશા ફાતિમા પણ

દિલ્હી હાઇકોર્ટે 2020ના હિંદુવિરોધી રમખાણોમાં આરોપી બનેલી ગુલફિશા ફાતિમાની જામીન અરજીને ગંભીર અવલોકન કર્યા બાદ ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયે સ્પષ્ટ કર્યું કે ગુલફિશા માત્ર પ્રદર્શનોમાં હાજરી આપતી નહોતી, પરંતુ એક મોટાં અને ગૂંચવાયેલા ષડયંત્રનો સક્રિય ભાગ હતી. કોર્ટના…

· 3 min read

પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો

બિહાર પ્રદેશની એક રેલી દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધી અને આર.જે.ડી.ના તેજસ્વી યાદવે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સ્વ. માતાજી હીરાબા વિષે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અયોગ્ય અને જઘન્ય કૃત્ય કર્યું હતું. આ ઘટનાના વિરોધમાં પાટણ જિલ્લા ભાજપ દ્વારા આજે પૂતળા…

· 1 min read

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવ વ્યાખ્યાન આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત આગામી શુક્રવાર તા.૫ સવારે ૧૯મો મણકો યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવ 'કેળવણીમાં ઇતર પ્રવૃત્તિઓ…

· 1 min read

પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરની બેઠકમાં કરેલા નિર્ણયોને કારણે ભારતના ટેક્સ સ્ટ્રક્ચરમાં મોટો બદલાવ આવ્યો છે. કાઉન્સિલે હવે બે જ સ્લેબ – 5% અને 18% – અમલમાં મૂક્યા છે, જ્યારે હાલના 12% અને 28% ના સ્લેબને રદ કરવામાં આવ્યા છે. આ…

· 4 min read

CAAની છેલ્લી તારીખ લંબાવાઈ, 2024 સુધીમાં ભારત આવેલા અલ્પસંખ્યક ભારતમાં રહી શકશે

કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) અંગે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોતા હજારો શરણાર્થીઓને રાહત મળી છે. અગાઉ આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયોને…

· 3 min read

રશિયાએ ફરી યુક્રેન પર કરી દીધો મોટો હુમલો, 500 ડ્રોન અને મિસાઇલ ઝીંકી

રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલું યુદ્ધ હવે સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે અને હાલમાં તેનો અંત જોવા મળતો નથી. આ લાંબા યુદ્ધ દરમ્યાન યુક્રેનમાં હજારો નાગરિકોના જીવ ગયા છે, અનેક શહેરો તબાહ…

· 3 min read

8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર, 5 વિધેયક રજૂ કરાશે

રાજ્યમાં આગામી 8થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનારા ગુજરાત વિધાનસભાના 15મા કાર્યકાળના સાતમા સત્રમાં અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ અને વિધેયકો રજૂ થવાના છે. સત્રની શરૂઆત 8મી સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોતરીથી થશે, ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા કરીને ગૃહને…

· 3 min read

આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ, હિન્દુથી ખ્રિસ્તી બનેલો યુવક જ હતો માસ્ટરમાઈન્ડ

યુપીના આગ્રા જિલ્લાના શાહગંજ વિસ્તારમાં આવેલ કેદાર નગર કોલોનીમાં પોલીસે વધુ એક મોટા ધર્માંતરણ કૌભાંડનો ભંડાફોડ કર્યો છે. અહીં દર રવિવારે "પ્રાર્થના સભા"ના નામે લોકોની ભીડ એકઠી થતી હતી, પરંતુ હકીકતમાં આ સભા દ્વારા હિંદુઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ…

· 3 min read

સુરતના ટ્રી ગણેશનું ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન

સમગ્ર દેશમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે સુરતના પર્યાવરણપ્રેમી અને “ગ્રીનમેન” તરીકે જાણીતા વિરલ દેસાઈએ પર્યાવરણ જાગૃતિ માટે શરૂ કરેલી અનોખી પહેલ ટ્રી ગણેશને અદભૂત માન્યતા મળી છે. એશિયા બુક ઑફ રેકોર્ડ્સ દ્વારા તેને એશિયાની એકમાત્ર એવી ધાર્મિક-સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે સ્થાન આપવામાં…

· 3 min read

ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીનીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ છેલ્લા 66 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, પરંતુ આજના સમયમાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વિદ્યાર્થીઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે…

· 3 min read