click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ, હિન્દુથી ખ્રિસ્તી બનેલો યુવક જ હતો માસ્ટરમાઈન્ડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ, હિન્દુથી ખ્રિસ્તી બનેલો યુવક જ હતો માસ્ટરમાઈન્ડ
Gujarat

આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ, હિન્દુથી ખ્રિસ્તી બનેલો યુવક જ હતો માસ્ટરમાઈન્ડ

યુપીના આગ્રાના શાહગંજ સ્થિત કેદાર નગર કોલોનીમાં એક ધર્મ પરિવર્તન કેન્દ્ર કાર્યરત હતું. દર રવિવારે પ્રાર્થના સભાના નામે ભીડ એકઠી થતી હતી. પોલીસે કેન્દ્ર સંચાલક સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓમાં ત્રણ મહિલાઓ પણ છે.

Last updated: 2025/09/03 at 5:00 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

યુપીના આગ્રા જિલ્લાના શાહગંજ વિસ્તારમાં આવેલ કેદાર નગર કોલોનીમાં પોલીસે વધુ એક મોટા ધર્માંતરણ કૌભાંડનો ભંડાફોડ કર્યો છે. અહીં દર રવિવારે “પ્રાર્થના સભા”ના નામે લોકોની ભીડ એકઠી થતી હતી, પરંતુ હકીકતમાં આ સભા દ્વારા હિંદુઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ અને લાલચ આપવામાં આવી રહ્યા હતા. પોલીસે આ અડ્ડા પર દરોડો પાડી સંચાલક રાજકુમાર લાલવાણી સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે, જેમાં 3 મહિલાઓ પણ સામેલ છે. તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે અને પોલીસ હવે બાકીના શખ્સોની શોધખોળ કરી રહી છે.

આ સમગ્ર મામલો શાહગંજ વિસ્તારના રહેવાસી સુનીલ કરમચંદાની અને ધનશ્યામ હેમલાનીની ફરિયાદ બાદ બહાર આવ્યો. તેમણે આ વિષય પર શિક્ષા મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયને માહિતગાર કર્યા, જેમણે શાહગંજ પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો. પોલીસ ટીમે કેદાર નગર કોલોનીમાં રાજકુમાર લાલવાણીના ઘર પર ગુપ્ત નજર રાખીને પુરાવા એકત્ર કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે, પ્રાર્થના સભા દરમિયાન બાઈબલના પાઠ ભણાવવામાં આવતા અને લોકોને સમજાવવામાં આવતું કે પ્રભુ ઈસાની પ્રાર્થનાથી તમામ દુઃખ અને બીમારીઓ દૂર થઈ જાય છે, જ્યારે ચાંદલો કરવાથી કે દોરા બાંધવાથી કોઈ લાભ થતો નથી.

સભામાં આવનાર લોકોને વધુમાં કહેવામાં આવતું કે મસીહ સમાજ બહુ મોટો છે અને ગરીબો માટે ઘણી સેવા કરે છે. બાળકોને મિશનરી સ્કૂલોમાં મફતમાં શિક્ષણ મળે છે, આરોગ્ય સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે અને ખ્રિસ્તી બન્યા બાદ રોજગારી પણ સરળતાથી મળી રહે છે. આ પ્રકારના દાવાઓથી અનેક ગરીબ અને અજાણ લોકો આકર્ષાઈને સભામાં આવવા લાગ્યા હતા. ખાસ કરીને ગંભીર રીતે બીમાર દર્દીઓને સમજાવવામાં આવતું કે ઈસાની પ્રાર્થના સાંભળવાથી તેઓ સ્વસ્થ થઈ શકે છે, જેના કારણે દર્દીઓ પણ સભામાં સારવાર માટે આવતા હતા.

પોલીસે દરોડા દરમિયાન 15 બાઈબલ, 3 ગીતા, 4 ડાયરી, 6 મોબાઈલ, 2 કાર અને રોકડ રકમ કબજે કરી છે. સાથે જ જાણવા મળ્યું કે રાજકુમાર લાલવાણી મોબાઈલ પર “Church of God Agra” નામનું વોટ્સએપ ગ્રુપ ચલાવતો હતો, જેમાં લગભગ 86 સભ્યો જોડાયેલા હતા. આ ઉપરાંત, “Church of God Agra” નામની યૂટ્યુબ ચેનલ પણ સંચાલિત થઈ રહી હતી, જેના માધ્યમથી વધુ લોકોને પ્રભાવિત કરવામાં આવતાં હતા.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના ગેરકાયદેસર ધર્માંતરણના કેસો પહેલા પણ અનેક વખત પકડાયા છે અને આ મામલે સઘન તપાસ ચાલુ છે. આ સમગ્ર કાવતરામાં અન્ય કોણ-કોણ લોકો સંકળાયેલા છે તેની તપાસ માટે પોલીસે અલગથી ટીમો બનાવી દીધી છે. આ ઘટનાએ ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે સંગઠિત રીતે પ્રચાર અને લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ આગ્રા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં સક્રિય છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @hindu, agra, Breaking news, Christian youth, church, Conversion racket, dharmantaran, gujarati news, india news, latest news, news channel in india, top news, Up Government, up news, આગ્રા જિલ્લા, કેદાર નગર કોલોની, ધર્મ પરિવર્તન, યુપી, શાહગંજ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 3, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દેવનાથબાપુની માગ સરકારે સ્વીકારી, ગાયને રાજ્યમાતાનો દરજ્જો અપાવવા 9 દિવસથી ઉપવાસ પર હતા
Next Article પાક-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ સહિત લઘુમતી શરણાર્થીઓ માન્ય દસ્તાવેજો વગર પણ ભારતમાં રહી શકશે: ગૃહ મંત્રાલય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?