Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

Breaking news

5,310 stories

ગોંડલના રીબડા ખાતે 2 અજાણ્યા બાઈકસવારોએ કર્યો ગોળીબાર

ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે 23 જુલાઈની મોડી રાત્રે થયેલી ફાયરિંગની ઘટના હાલમાં સ્થાનિક રાજકારણ અને કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ ગંભીર ચિંતા ઉભી કરી રહી છે. મળતી માહિતી અનુસાર, રાત્રે લગભગ 1 વાગ્યાના સમયે રીબડા ગામે આવેલ અનિરુદ્ધસિંહ જાડેજાના…

· 3 min read

વડાપ્રધાન મોદી લંડન પહોંચ્યા, ભારત-બ્રિટન વચ્ચે આજે ઐતિહાસિક સમજૂતિ થશે, FTA લાગુ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત દૌરિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ મુલાકાત દરમિયાન ભારત અને યુકે વચ્ચે વર્ષો સુધી ચાલી રહેલી ચર્ચાઓ બાદ આજે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA) પર સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેને…

· 4 min read

સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિવિધ આયોજનો

ગોહિલવાડનાં ગૌરવ સમાન શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞ અને ધાર્મિક સામાજિક ઉપક્રમો યોજાશે. આ વિવિધ આયોજનો માટે આશ્રમ પરિવાર દ્વારા તૈયારીઓ થઈ છે. આગામી શુક્રવારથી સનાતન મહિમાવંત શ્રાવણ માસ પ્રારંભ થઈ રહ્યો…

· 1 min read

દુનિયાના સૌથી ગરીબ ગણાતા દેશની GDP રાતોરાત 30% વધી ગઈ

આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઇજીરિયાએ તાજેતરમાં એવું પગલું ભર્યું છે જે દુનિયાના અગ્રણી દેશો પણ અત્યાર સુધી નહીં લઈ શક્યા હોય. નાઇજીરિયાએ પોતાના GDP (સાંઘ્યિક ઉત્પાદન મૂલ્ય)ની ગણતરી કરવાની પદ્ધતિ બદલતા જ એક જ રાતમાં તેનું GDP લગભગ…

· 2 min read

5 વર્ષ બાદ ભારત ચીનના નાગરિકોને વિઝા આપશે, ભારત સરકારનો મોટો નિર્ણય

ભારત સરકારે પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવા ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય 24 જુલાઈ, 2025થી અમલમાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા બુધવારે આ જાહેરાત કરવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું કે હવે ચીની…

· 2 min read

વૈવાહિક વિવાદોના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટની ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે ફરી લાગુ કરી

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઇકોર્ટની 2022ની ગાઇડલાઇન્સને દેશવ્યાપી દિશાનિર્દેશ તરીકે માન્યતા આપી છે, જે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498A હેઠળ નોંધાતા ઘરેલુ હિંસાના કેસોમાં તાત્કાલિક ધરપકડને રોકે છે. ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન…

· 3 min read

ઐતિહાસિક ભારત-UK ટ્રેડ એગ્રીમેન્ટને કેબિનેટની મંજૂરી, આવતીકાલે હસ્તાક્ષર કરશે PM મોદી

ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ એગ્રિમેન્ટને ગઈકાલે મંગળવારે ભારતીય કેબિનટે દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર દિવસીય વિદેશ યાત્રા દરમિયાન 24 જુલાઈના રોજ લંડનમાં આ ડીલ પર હસ્તાક્ષર કરશે. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી પહેલાં યુકે…

· 2 min read

ટોઇલેટમાંથી HC સુનાવણીમાં જોડાયેલ અબ્દુલને ના મળી માફી, સજા યથાવત

તાજેતરમાં વાયરલ થયેલા એક વિડીયોમાં પક્ષકાર અબ્દુલ સમદ ગુજરાત હાઇકોર્ટની સુનાવણીમાં ટોઇલેટમાંથી જોડાયો હોવાનું જણાઈ આવતા, 22 જુલાઈના રોજ હાઇકોર્ટ દ્વારા તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. અદાલતે અબ્દુલને 15 દિવસ સુધી સામાજિક સેવા કરવાનું અને ₹1 લાખ દંડ…

· 2 min read

ગાઝામાં ભયંકર ભૂખમરો હોવાનો હમાસનો દાવો, ઇઝરાયેલે પાડ્યો ફોડ – ‘સંયુક્ત રાષ્ટ્રે રોકી રાખી છે સહાય’

ગાઝા પટ્ટીમાં હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન માનવીય સંકટને લઈને વિવાદ વધતો ગયો છે. તાજેતરમાં હમાસે દાવો કર્યો હતો કે ગાઝામાં ભૂખમરાની સ્થિતિ વિકટ બની ગઈ છે અને એ માટે ઇઝરાયેલ જવાબદાર છે. હમાસે તો એવું…

· 2 min read

UNSCમાં ભારતે પાકિસ્તાન માટે કહ્યું – ‘દેવામાં ડૂબેલું આતંકવાદી દેશ, શાંતિ ચર્ચાનો હકદાર નથી’

યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની તાજેતરની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર કડક અને સ્પષ્ટ પ્રહાર કર્યો છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ, એમ્બેસેડર પર્વથાનેની હરીશે પાકિસ્તાનને “કટ્ટરવાદ અને આતંકવાદમાં ડૂબાયેલો” તેમજ “IMF પાસેથી વારંવાર ઉધાર લેનાર” દેશ ગણાવતો નિવેદન આપ્યું. પાકિસ્તાનના નાયબ…

· 2 min read