Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

Breaking news

5,310 stories

ભારતથી 4500 કિમી દૂર મહાદેવ મંદિર માટે બે દેશ વચ્ચે 118 વર્ષ જૂનો વિવાદ

દક્ષિણ-પૂર્વ એશિયામાં ફરી એક વખત યુદ્ધના ધમધમાટ વચ્ચે જગત ધ્યાનથી જોય રહેલું છે. કેમ કે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ફરી જૂનો સરહદી વિવાદ ભડકી ઉઠ્યો છે, અને તે હવે હવાઈ હુમલાઓ સુધી પહોંચી ગયો છે. દોંધી દેશો એકબીજા પર હુમલાનો…

· 4 min read

માલદીવ રાષ્ટ્રપતિના સાળાનો વિવાદાસ્પદ આરોપ: મોદીને આતંકી અને ઇસ્લામના દુશ્મન કહ્યા

માલદીવ્સની યાત્રા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ વિવાદ ઉભો થયો છે. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના સાળા અને સલાફી સંગઠન ‘જમિયતુલ સલાફ’ના નેતા અબ્દુલ્લા બિન મોહમ્મદ ઇબ્રાહિમે પીએમ મોદીને આતંકવાદી કહેતા અને ઇસ્લામના દુશ્મન તરીકે રજૂ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ…

· 2 min read

RSS પ્રમુખ મોહન ભાગવતની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક, ઈમામ ચીફ ઉમર અહેમદ પણ હાજર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીના હરિયાણા ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી જેમાં દેશભરના 70થી વધુ મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ, બૌદ્ધિકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ હાજરી આપી. લગભગ ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં સામૂહિક સહઅસ્તિત્વ, ધર્મીય સંવાદ અને દેશના…

· 3 min read

નર્મદા જિલ્લામાં શિક્ષણનો નવો સૂર્યોદય: નીલભાઈ રાવની આગેવાનીમાં 19,319 આદિવાસી વિદ્યાર્થીઓ માટે 75,604 નોટબુકનું વિતરણ

ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની 321 શાળાઓમાં ભણતા 19,319 વિદ્યાર્થીઓને 75,604 નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત ડેડીયાપાડા ખાતે ચિકદા ગામે થઈ, જે 1 ઓગસ્ટ, 2025 સુધી પૂર્ણ થશે. નીલભાઈ રાવ પ્રમુખ પદ સંભાળતી વખતે ફૂલોના ગુલદસ્તા…

· 1 min read

ભારત-યુકે ટ્રેડ ડીલ પર પીએમ મોદી અને સ્ટાર્મરના હસ્તાક્ષર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની ઐતિહાસિક મુલાકાતે છે, જ્યાં તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે લાંબા સમયથી અપેક્ષિત અને વ્યાપક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં…

· 3 min read

હિમાચલના મંડીમાં બસ દુર્ઘટના : 5નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 24 જુલાઈના રોજ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સરકારી બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોના મૃત્યુ થયા છે અને 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, દુર્ઘટના મંડી જિલ્લાના સરકાઘાટ વિસ્તારના તરાંગલા નજીક ઘટી…

· 2 min read

નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

નાગરિકોના પ્રશ્નો સાંભળી હકારાત્મક પસાને ધ્યાને લઈને પ્રશ્નના મૂળ સુધી પહોંચીને તેનો નિકાલ કરવાની દિશામાં કાર્યકરવા પર ભાર મૂકતા કલેક્ટર એસ.કે.મોદી નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાંથી કુલ ૧૧ જેટલા નાગરિકોએ…

· 2 min read

અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ જૂથના ચેરમેન અનિલ અંબાણી સાથે સંકળાયેલી RAAGA સંસ્થાઓ સામે મની લોન્ડરિંગની ગંભીર તપાસ શરૂ કરી છે. EDએ દિલ્હીઈ અને મુંબઈમાં કુલ 35 સ્થળોએ દરોડા પાડી 50થી વધુ શંકાસ્પદ કંપનીઓના દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કર્યા છે, જ્યારે…

· 3 min read

નર્મદા જિલ્લા રેડ ક્રોસ દ્વારા કેવડિયામાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન

રક્તદાન કેમ્પ તારીખ ૨૨ જુલાઈ, ૨૦૨૫ – મંગળવારના રોજ યોજાયો હતો, જેમાં હોટેલના સ્ટાફ તેમજ આસપાસના ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં એકત્રિત થયેલું રક્ત…

· 1 min read

ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર લખાયા આપત્તિજનક નારા

ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતી એક ગંભીર ઘટના ફરીથી સામે આવી છે. મેલબર્નમાં આવેલા એક સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર નફરતભર્યા અને વંશીય ટિપ્પણીઓ સાથે આપત્તિજનક નારા લખવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ 21 જુલાઈ, સોમવારે થઈ હતી,…

· 3 min read