દિલ્હી-NCRમાં દિવાળી પહેલા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુશ્કેલ – સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે દિલ્હીની એનસીઆર વિસ્તારમાં દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે આજે મહત્વની ટિપ્પણી કરી અને કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ...
લદાખમાં પ્રદર્શનો પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- ‘સોનમ વાંગચુકના કારણે થઈ હિંસા’
લદાખમાં રાજ્યના દરજ્જો આપવા અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. મંગળવારે તણાવમય પરિસ્થિતિમાં ભ?...
હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 માર્ગો ઠપ
હિમાચલ પ્રદેશ હાલમાં ભયંકર કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. 20 જૂનથી શરૂ થયેલા અવિરત અને ધોધમાર વરસાદને કારણે રાજ્યમાં ભારે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થયું છે. રાજ્ય આપત્તિ નિવારણ વિભા?...
પહેલા નોરતેથી નવા GST દર અમલમાં : નાણાંમંત્રીએ કહ્યું–અર્થતંત્રમાં ઉમેરાશે ₹2 લાખ કરોડ
GST કાઉન્સિલે તાજેતરમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, દેશભરમાં નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. આ પહેલા 17 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે નવા દરો અંગેની સત્તાવાર અધિસૂચના બહાર પાડી ?...
નક્સલીઓનો અંત નજીક, શાહની ડેડલાઈન પહેલાં જ શસ્ત્ર સમર્પણની તૈયારી
ભારતમાં નક્સલવાદ હવે તેના અંતિમ દિવસોમાં છે, કારણ કે માઓવાદી સંગઠનો સતત નબળા પડતા જાય છે. તાજેતરમાં CPI-માઓવાદી તરફથી એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામે આવ્યો છે, જેમાં તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ એક મ...
ડ્રગ્સ હેરાફેરીમાં સામેલ 16 હજાર વિદેશી નાગરિકોને દેશ બહાર કરશે ગૃહ મંત્રાલય
કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય ડ્રગ્સ હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે મોટા સ્તરે તૈયારીઓ કરી રહ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને અન્ય સુરક્ષા એજન્સીઓના અહેવાલના આધારે, અ...
વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાને લઈને એક મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે, જે કાયદાની સંવિધાનિકતા પર થયેલી અરજીઓની સુનાવણી દરમિયાન બહાર પાડવામાં આવ્યો છે. ચીફ જસ્ટિ?...
PM મોદી મિઝોરમમાં, રેલવે લાઈનનું ઉદઘાટન, 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના અંતર્ગત આજે મિઝોરમ પહોંચ્યા છે, જ્યાં તેમણે રાજ્ય માટે અનેક ઐતિહાસિક વિકાસ યોજનાઓની ભેટ આપી છે. આ પ્રસંગે વડાપ્રધાને મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક...
ચૂંટણી પૂર્વે બિહારને મોટી ગિફ્ટ : કેન્દ્ર તરફથી 4 લેન હાઈવે અને ડબલ ટ્રેક રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી
ચૂંટણી પહેલા બિહાર માટે મોદી સરકાર તરફથી મોટો વિકાસ પેકેજ જાહેર થયો છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બિહાર તથા પડોશી રાજ્યોમાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવવા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ ...
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 1900 ગામ ડૂબ્યા, 43ના મોત
પંજાબ હાલમાં ભયાવહ કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. ધોધમાર વરસાદ અને સતત વધતા પાણીના સ્તરથી રાજ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 43થી ?...