રાજ્યસભાની 37 ખાલી બેઠકો માટે ચૂંટણી જાહેર : 16 માર્ચે મતદાન, ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો
ચૂંટણી પંચ (ECI) દ્વારા દેશના 10 રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની કુલ 37 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એપ્રિલ 2026માં હાલના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થવાનો હોવાથી આ બેઠકો માટે 16 માર્ચ, ...
ચૂંટણી નજીક આવતાં મમતા બેનર્જીનો નવો રાજકીય દાવ, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ‘પાર્ટી ઇન પર્સન’ તરીકે હાજરી
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. હેડલાઈનોમાં રહેવા અને રાજકીય માહોલ ગરમ રાખવા માટે મમતા બેનર્જી સતત નવા પગલાં લઈ ?...
વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ રદ કર્યા
ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન અંતર્ગત મંગળવારે (23 ડિસેમ્બર) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, કેરળ, છત્તીસગઢ તથા મધ્ય પ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદી જાહે?...
SIR પ્રક્રિયા બાદ તમિલનાડુમાંથી 97 લાખ નામો હટાવાયાં, ચૂંટણી પંચે જાહેર કરી ડ્રાફ્ટ મતદાર યાદી
ચૂંટણી પંચે વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમિલનાડુ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે, જેમાં આશરે 1 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકા?...
શું આધાર કાર્ડ હોવાથી કોઈ પણને મત આપવાનો અધિકાર મળી જાય? સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી
સુપ્રીમ કોર્ટમાં હાલ વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પંચ (ECI)ની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે. SIR માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં સમા?...
બંગાળમાં SIR પર રોક લગાવવા મમતા બેનર્જીનો ECને પત્ર
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી સાથે ગુરુવારે (20 નવેમ્બર) મુખ્ય ?...
ચૂંટણી પહેલાં આસામમાં SSR યોજવાનો ચૂંટણી પંચનો આદેશ, SIRથી કેવી રીતે અલગ તે સમજો
ચૂંટણી પંચે આસામમાં 1 જાન્યુઆરી 2026થી વૉટર યાદી વિશેષ સુધારણા (Special Revision of Electoral Roll) શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સુધારણા 2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં પૂર્ણ થઈ જશે અને તેની અંતિમ યાદી 10 ફેબ્રુઆરી 2026ના રોજ ?...
બિહારની અંતિમ મતદાર યાદીમાંથી 65 લાખ નામ હટાવાયાં, હવે 7.42 કરોડ મતદારો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘વોટચોરી’ના કથિત દાવાઓ વચ્ચે બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (Special Intensive Revision – SIR) પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ પ્રક્રિયા 24 જૂન 2025થી 30 સપ્ટ?...
પોસ્ટલ બેલેટની ગણતરી પછી જ EVM વોટની ગણતરી, ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ ફેરફાર
ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતગણતરી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ, હવે પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા પછી જ EVM અને VVPAT મતની ગણતરી શરૂ થશે. અગાઉ આવું શક્ય હ...
ભારતના ચૂંટણી પંચે લોન્ચ કરી નવી ઈ-સાઈન સિસ્ટમ, જાણો તેના ફાયદા
મતદાર યાદીથી ગેરરીતિને અટકાવવા માટે ભારતના ચૂંટણી પંચે (ECI) એક નવી ટેકનિકલ સુવિધાનું અમલીકરણ શરૂ કર્યું છે. આ પગલું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં અને?...