નેપાળના PM પદેથી કેપી ઓલીનું રાજીનામું, Gen-Z આંદોલનની આગે બે દિવસમાં સરકાર ઉથલાવી
નેપાળમાં શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક રાજકીય સંકટમાં ફેરવાયું છે. કાઠમંડુ સહિત દેશના અનેક શહેરોમાં યુવાનો અને વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા આંદોલનનું સ્વરૂપ બીજા જ દિવસે અત્ય?...
આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ : હિંદુઓને માંસ ખવડાવીને પીવડાવતા લોહી, બાઈબલ પઢાવી બનાવતા ઈસાઈ
આગ્રામાં બહાર આવેલા ધર્માંતરણ કૌભાંડથી એક પછી એક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. પોલીસે ખુલાસો કર્યો છે કે રાજકુમાર લાલવાણી નામનો મુખ્ય આરોપી વર્ષોથી ગરીબ અને બીમાર હિંદુઓને નિશાન બનાવ?...
ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ
યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત કરાયેલ ગુજરાતનું સુપ્રસિદ્ધ લોકનૃત્ય ગરબા હવે ઉદયપુરની ધરતી પર પણ ગુંજશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતની પરં...
મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો
મહારાષ્ટ્રના અકોલા શહેરમાં 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનના ઉત્સવ વચ્ચે એક ભયાનક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. ડાબકી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે લગભગ 4:30 વા?...
વાલોડમાં ભાવિક ભક્તોએ ભારે હૈયે બાપ્પા ને વિદાય આપી
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી સમગ્ર વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં ભાવિક ભક્તોએ ગણપતિ બાપ્પા ને અશ્રુભીની આંખે અને ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. વિસર્જનના દિવસે વરસાદે થોડો વિ...
બાંગ્લાદેશમાં ફરી હાલત બેકાબૂ: કટ્ટરપંથીઓએ સૂફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢી આગ લગાવી
બાંગ્લાદેશમાં ફરી એકવાર ભયાનક હિંસાનો દોર શરૂ થયો છે. શુક્રવારે જૂમાની નમાજ બાદ દેશના અનેક વિસ્તારોમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ ધાર્મિક ઉન્માદમાં આવીને બે અત...
કેમ અનંત ચતુર્દશીએ થાય છે ગણેશ વિસર્જન?
હિંદુ ધર્મના અનેક તહેવારોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. આ તહેવાર દરમિયાન ઘરે, ઓફિસે કે અન્ય સ્થળોએ ગણેશજીને સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્દશીના રોજ મૂર્તિનું વ...
ઉજ્જૈનમાં મોતી મસ્જિદ પાસે ભગવાન ગણેશજીની શોભાયાત્રા પર પથ્થરમારો
મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં શુક્રવાર (5 સપ્ટેમ્બર)ની સાંજે ભગવાન ગણેશજીની શોભાયાત્રા દરમિયાન અચાનક તંગદિલી અને પથ્થરમારો થવાથી પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. માહિતી અનુસાર, આ શોભાયાત્ર?...
ધરપકડ કરાયેલા કોંગ્રેસના MLAના અનેક સ્થળોએ EDના દરોડા, અત્યાર સુધીમાં કરોડોની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર ઉર્ફે "પપ્પી" સામે ગેરકાયદેસર સટ્ટાબાજી કૌભાંડની તપાસના ભાગરૂપે એક મોટા પગલાં લીધાં. સૂત્રોના જણાવ્યા મ?...
પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે શનિવારે (6 સપ્ટેમ્બર) એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં ગુડ્સ રોપવેનો તાર અચાનક તૂટી પડ્યો હતો. આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે માલસામાન ઉપર લઈ જવા માટે થતો હતો, પરંતુ અચા...