મોરબી-માળિયા હાઈવે પર દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો, રૂ.34 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સરહદી રેન્જ ભુજ (કચ્છ)ની પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસની નજરથી બચવા મ...
વંદે માતરમ વિવાદ વધુ ગરમાયો : રાજનાથ સિંહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ‘રાષ્ટ્રગીતનું સન્માન ન કરો તો દેશભક્તિ પર સવાલ ઊભો થાય’
દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને લઈને શરૂ થયેલો રાજકીય વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસે પોતાના કાર્યક્રમોમાં 1937ના ઠરાવ અનુસાર ‘વંદે માતરમ’ની માત્ર પ્રથમ બે કડીઓ ગાવાનો નિર્ણય પુનર?...
શ્રાવણ માસમાં GPCBનું ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’ : મંદિરોથી 100 મીટર સુધી પ્લાસ્ટિક પર પ્રતિબંધ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજ્યભરના શિવાલયો અને અન્ય ધાર્મિક તીર્થસ્થાનોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા માટે ઉમટી પડે છે. આસ્થા અને ભક્તિના આ પવિત્ર અવસરને પર્યાવરણ સંરક્ષણ ...
ભાવનગર ઝેરી દારૂ ઘટના : જીતુ વાઘાણીએ સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લીધી, શ્રેષ્ઠ સારવાર માટે તંત્રને સૂચના
ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોની સારવાર અને આરોગ્ય વ્યવસ્થાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં પ્રવક્તા મં?...
ભાવનગર ઝેરી દારૂ કાંડ : કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર એસ.પી. કચેરી ?...
‘કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરી રહી છે’, રાહુલ ગાંધીના ધરણા પર જેપી નડ્ડાના આકરા પ્રહાર
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદ માર્ગ પર આવેલા ડીસીપી ઓફિસની બહાર ધરણા પર બેઠા છે. તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ ધરણામ...
ન્યૂયોર્કમાં CM ભૂપેન્દ્ર પટેલની વન-ટુ-વન બેઠકો; AI, ફિનટેક અને ન્યુક્લિયર ટેકનોલોજીમાં રોકાણ પર ચર્ચા
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પૂર્વાર્ધરૂપે અમેરિકાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસના પાંચમા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ વૈશ્વિક કંપનીઓના અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠ?...
રક્ષાબંધન પર PM મોદીને ગુજરાતની 10 હજારથી વધુ બહેનો મોકલશે રાખડી અને પોસ્ટકાર્ડ : અંજુબેન વેકરિયા
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતની 10 હજારથી વધુ મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડીરૂપે રક્ષાસૂત્ર અને શુભેચ્છા સંદેશ સાથે પોસ્ટકાર્ડ મોકલશે. ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક?...
બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળે એકતા નગરની મુલાકાત લીધી, સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણ યોગદાનથી થયું પરિચિત
ગાંધીનગર ખાતે આયોજિત BRICS Youth Summit અને BRICS Youth Councilના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ?...
ટેલિકોમ અને ડિજિટલ ટેકનોલોજીમાં ભારત-બ્રાઝિલની મોટી ભાગીદારી, BRICS બેઠકમાં કરાર
ભારત અને બ્રાઝિલે ટેલિકોમ્યુનિકેશન તથા માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી (ICT) ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. પુણેમાં યોજાયેલા BRIC...