RSS સભ્યો પર પ્રતિબંધોની USCIRFની માગ પર ભારતનો આકરો જવાબ, MEAએ કહ્યું- ‘પક્ષપાતી સંસ્થા, વિશ્વસનીયતા નથી’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈને અમેરિકાની US Commission on International Religious Freedom (USCIRF)ના અધિકારીઓની તાજેતરની ટિપ્પણી પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. USCIRFના અધિકારીઓએ અમેરિકન સરકારને RSSના એવા સભ્યો સામે ?...
‘ચિકન નેક’ને મળશે અભેદ્ય સુરક્ષા, અમિત શાહે ‘ત્રિકોણીય સુરક્ષા ગ્રીડ’ની કરી જાહેરાત
ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સિલિગુડી કોરિડોર (Siliguri Corridor)ની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત...
Maharashtra Ladki Bahin Yojana : 92 લાખ અપાત્ર લાભાર્થીઓને રૂ. 9,605 કરોડ ચૂકવાયા, RTIમાં મોટો ખુલાસો
મહારાષ્ટ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના’ (Mukhyamantri Majhi Ladki Bahin Yojana)ને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. માહિતી અધિકાર (RTI) હેઠળ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, જૂન 2026 સુધી રાજ્ય સરક...
પૂર્વ VC નીરજા ગુપ્તા સામે ₹40 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિના આરોપ, તપાસ સમિતિ રચાઈ
ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી તાજેતરમાં નિવૃત્ત થયેલાં નીરજા ગુપ્તા સામે વધુ એક ગંભીર ગેરરીતિનો આરોપ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીને જૈન ધર્મની પ્રાચીન હસ્તપ્રતોના સંરક્...
લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' સ્મારક વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાશે. આગામી શનિવારે વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આયોજન થયેલ છે. ગોહિલ?...
અમદાવાદમાં 21મો EXCEED Environment, HR and CSR Award 2026 યોજાયો
અમદાવાદના મોટેરા ખાતે પર્યાવરણ સંરક્ષણ, માનવ સંસાધન વિકાસ અને કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે ‘એક કામ દે?...
સુરતમાં મોંઘી ઘડિયાળોની દાણચોરીનો પર્દાફાશ: 10થી વધુ સ્થળે કસ્ટમના દરોડા, રૂ.1.09 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં મોંઘી અને નામાંકિત બ્રાન્ડ્સની ઘડિયાળોની કથિત દાણચોરી અને ગેરકાયદે વેચાણના મામલે કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગલુરુ કસ્ટમ વિભાગની ટીમે સુર?...
રક્ષાબંધન પર મુસાફરોને મોટી રાહત: ગુજરાત ST દોડાવશે 6,500 વધારાની ટ્રિપ, 26થી 30 ઓગસ્ટ સુધી વિશેષ વ્યવસ્થા
રક્ષાબંધનના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. તહેવાર દરમિયાન પોતાના વતન જઈને ભાઈને રાખડી બાંધવા જતી બહેનો તેમજ અન્ય મુસાફરોની સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગ...
મહેસાણામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસનો સપાટો: ડ્રોનથી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી, 24 કલાકમાં 13 કેસ
ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ રાજ્યભરમાં દારૂબંધીના કાયદાનો વધુ કડક અમલ કરાવવા ગૃહ વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. આ આદેશોને પગલે મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર પણ એક્શન મોડ?...
અમદાવાદમાં ‘લો ફેટ પનીર’નું મોટું કૌભાંડ ઝડપાયું: લક્ઝરી બસમાંથી 408 કિલો જથ્થો સીઝ, રાજસ્થાનથી આવ્યો હોવાનો ખુલાસો
ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ સામે રાજ્ય સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યા બાદ અમદાવાદમાં શંકાસ્પદ લો ફેટ પનીરના જથ્થા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોર?...