રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં મોટો ફેરફાર, આ વખતે સાંજે યોજાશે એકતા પરેડ
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ તેજ બની છે. આ વખતની ઉજવણી અગાઉના વર્ષોની સરખામણીએ વ...
વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે : સમયસર તપાસ અને જાગૃતિ બની શકે છે જીવનરક્ષક
દર વર્ષે 18 ઑગસ્ટે ‘વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે’ મનાવવામાં આવે છે. આ દિવસ બ્રેસ્ટ કેન્સર સામે સંશોધન, જાગૃતિ, વહેલા નિદાન અને અસરકારક સારવારના મહત્વ અંગે લોકોને માહિતગાર કરવાનો અવસર છે. વ?...
BJPની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર : સ્મૃતિ ઈરાની મહામંત્રી, પિયુષ ગોયલ કોષાધ્યક્ષ; ગુજરાતના 4 નેતાઓને મોટી જવાબદારી
ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરતાં નવી ટીમની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને જાહેર કરેલી નવી ટીમમાં અનુભવી નેતાઓ સાથે અનેક નવા ચહેરા...
રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લીન ચિટ, SITનો અંતિમ રિપોર્ટ ટ્રસ્ટને સોંપાયો
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનપેટીની રકમની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરીના મામલે તપાસ કરતી પ્રથમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ પોતાનો અંતિમ અહેવાલ સોંપી દીધો છે. મીડિયા અહેવાલ...
TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ થયા બાદ દેવેન્દ્ર નાથ મહતોએ ભૂખ હડતાળ સમાપ્ત કરી
ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ અને પેપર લીકના આરોપોને લઈને ચાલી રહેલું વિદ્યાર્થી આંદોલન મહત્વપૂર્ણ તબક્કે પહોંચ્યું છે. વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ 16 દિવસની અનિ...
સ્વાતંત્ર્ય દિવસ પહેલાં ISI સમર્થિત ‘શહઝાદ ભટ્ટી નેટવર્ક’ પર કાર્યવાહી કરાઇ હતી, 14 રાજ્યોમાં 253 લોકોની અટકાયત
સ્વાતંત્ર્ય દિવસ પહેલાં દેશમાં સંભવિત આતંકવાદી અને વિધ્વંસક પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવાના પ્રયાસોમાં ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ પાકિસ્તાન ?...
સેવા, શિક્ષણ અને સંસ્કારની 20 વર્ષની ગૌરવયાત્રા — ‘આરોહણ’ મહોત્સવમાં ડૉ. ભીખુભાઈ પટેલનું ભવ્ય સન્માન
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી ડૉ. ભીખુભાઈ એન. પટેલના 20 વર્ષના અવિરત અને સફળ સેવાકાળની પૂર્ણતા નિમિત્તે ‘આરોહણ’ મહોત્સવનું ઇપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજન ?...
ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો જેમાં મહાનુભાવોએ ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ...
પાલિતાણામાં 1690 વૃક્ષો કાપવાનો કેસ: ગુજરાત હાઈકોર્ટનો અનોખો આદેશ, જામીન માટે 1700 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી કરવી પડશે જાળવણી
ભાવનગર જિલ્લાના પાલિતાણા ફોરેસ્ટ રેન્જ હેઠળ આવેલા રાજસ્થળી વીડી વિસ્તારમાં 1,690 જેટલાં વૃક્ષોના ગેરકાયદેસર નિકંદનના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખતો મ?...
અમદાવાદમાં રખડતા શ્વાનોનો વધતો આતંક: 6 મહિનામાં 46,634 ડોગ બાઈટના કેસ, રોજ 250થી વધુ લોકો બન્યા ભોગ
અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વર્ષ 2026ના પ્રથમ છ મહિનાના સામે આવેલા આંકડા ચિંતા વધારનારા છે. શહેરમાં માત્ર છ મહિનામાં જ 46,634 લોકોને શ્વાન કરડવાના કેસ નોંધ...