રાજપીપલાના વિજ્ઞાન લેખક દીપક જગતાપને “પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025″થી સન્માનિત
નર્મદા જિલ્લાના પ્રખ્યાત વિજ્ઞાન લેખક, સાયન્સ ગ્રાફી માસિકના તંત્રી અને પર્યાવરણ પ્રેમી દીપક જગતાપને ગાંધીનગર ખાતે 27 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલા ભવ્ય સમારંભમાં "પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025"થી ...
ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો
નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિય...
નિકોલ કર્મા ગ્રુપ તરફથી અબોલા પશુ-પંખીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ
નિકોલ કર્મા ગ્રુપ તરફથી તા:-27/4/2025 રવિવારના રોજ નિકોલ ખાતે વૃંદાવન ગાર્ડન પાસે કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કર્મા ગ્રુપના એડમીન એવાં મિહિરભાઈ કે પટેલ, રુષભભાઈ સથવારા અને સાથે એમના ?...
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આગામી સપ્તાહે યોજાનાર આ પ્રસંગ માટે તૈયારીઓ ચાલી રહી છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે બિરાજતાં ની...
મહીસા યુગલને મોતને ઘાટ ઉતારનાર નરાધમ – ૮ દિવસના રીમાન્ડ પર
વિકૃતિની તમામ હદ વટાવી મહુધા તાલુકાના મહિસા ખાતે યુવક - યુવતીને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ નિનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મહુધા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર ?...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રી રત્નાકરજી દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્યની મુલાકાત — ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું મેડિકલ અને અલ્પાહાર કેમ્પ યાત્રાળુઓ માટે બની રહ્યું આશીર્વાદરૂપ! નર્મદે હર
રાજપીપલા: ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લઈ રહેલા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સેવાઓ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ, તા?...
ખાસ લેખ – માધવપુર ધેડનો મેળો
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા. આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદ?...
નવસારીના વાંસી-બોરસીમાં વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ
નવસારીના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 8મી માર્ચના રોજ આગમન થનાર છે ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે લખપતિ દીદી સન્માન સમારોહ સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ...
ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે
ઠાકરધામ બાવળિયાળીમાં આવતાં સપ્તાહે નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે. મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈજી રમેશભાઈ ઓઝાનાં વ્યાસ?...
નડિયાદ તાલુકાની મહુડીયાપુરા પ્રાથમિક શાળા તાબે સુરાશામળ ખાતે કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ઘાટન
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ દ્રારા નડિયાદ તાલુકા ની મહુડીયાપુરા પ્રાથમિક શાળા – તાબે સુરાશામળ ખાતે પ્રૉજેક્ટ "ગરિમા” હેઠળ કિશોરીઓ માટે સેનિટેશન યુનિટ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું, અમદાવાદ ...