ભારતનો ચીનને ઝટકો, શ્રીલંકા સાથે ડૉકયાર્ડ ડીલ, હિન્દ મહાસાગરમાં દબદબો વધશે
ભારતની અગ્રણી સંરક્ષણ શિપબિલ્ડિંગ કંપની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા શ્રીલંકાના કોલંબો ડોકયાર્ડ પીએલસી (CDPLC)માં નિયંત્રણ ભાગીદારી મેળવવાનો કરાર માત્ર એક વેપારિક સોદો નથી, પરંત...
પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રામાં પણ મોટી ઘટના, ભીડમાં ફસાતા 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથયાત્રા ઉત્સવ દરમિયાન ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ભગવાન બલભ?...
ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ મેળવ્યો શાળા પ્રવેશ
ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો છે. અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. સરકાર દ્વારા રાજ્યમાં કેળ?...
ગુજરાતના 6 જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા ભિંજાયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાના આગમન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ?...
ઐતિહાસિક નગરી સિહોરમાં યોજાઈ ભગવાન જગન્નાથજી રથયાત્રા
અષાઢી બીજ પ્રસંગે ઐતિહાસિક નગરી સિહોરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઈ ગઈ. ઠાકર મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિનાં આયોજનમાં અગ્રણીઓ નગરજનો ભાવભેર જોડાયાં હતાં. ગોહિલવાડની ઐતિહ...
નર્મદા જિલ્લામાં યોગને વિશેષ પ્રાધાન્ય
યોગશિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા : જિલ્લામાં ૫૪ યોગ શિક્ષકો દ્વારા નિયમિત નિશુલ્ક યોગ પ્રવૃતિ ચાલી રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી નાંદોદ તાલુકાના યોગ કોચ શ્રી ફુલસિં?...
દિલ્હીની હિંદુ યુવતીની હત્યા મામલે આરોપીની ધરપકડ, છત પરથી મારી દીધો હતો ધક્કો
દિલ્હીની જ્યોતિનગર વિસ્તારમાં રહેનારી 19 વર્ષીય યુવતી નેહાના દયનીય અને હ્રદયવિદ્રાવક હત્યાના કેસે સમગ્ર દેશને હચમચાવી દીધું છે. 23 જૂનના રોજ સાંજના સમયે યુવતીને પાંચમા માળેથી ધક્કો મારીને ?...
ટૂ વ્હીલર ચાલકો પાસેથી નહીં વસૂલાય ટોલ, હાઇવે ઓથોરિટીએ દાવા ફગાવીને કરી સ્પષ્ટતા
તાજેતરમાં કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવાઓ કરવામાં આવ્યા કે કેન્દ્ર સરકાર ટૂ વ્હીલર વાહનો પરથી પણ ટોલ ટેક્સ વસૂલવાનો વિચાર કરી રહી છે, જેના કારણે અનેક બાઈક અને સ્કૂટર ચાલકોમાં ગભરાટ ફે...
સુરતમાં પૂર બાદ ચોતરફ ગંદકીના ગંજ, કચરાનો નિકાલ ન થતા રોગચાળો વકરે તેવી ભીતિ
સુરત શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પાણીના ભરાવાની સાથે હવે સ્વચ્છતા અને આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પૂર પછી અનેક વિસ્તારોમાંથી મોટા પાયે કચરો બહાર નીકળ્યો છે, પરંતુ તેમનો સમય?...
શુભાંશુ શુક્લા અવકાશમાં શું લઈ ગયા હતા? વીડિયોમાં પ્રવાસ કેવો રહ્યો તે જણાવ્યું
ભારતના ગૌરવસ્વરૂપ અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાં એક રાત્રિ વિતાવી લીધા બાદ હવે તેમનો પ્રથમ વિડીયો સંદેશ સામે આવ્યો છે, જેમાં તેમણે ભારતીય જનતાને અવકાશમાંથી હાર્દિક શુ?...