મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો અંત, ગૃહ મંત્રાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
મણિપુરમાં લાંબા સમયથી લાગુ રહેલું રાષ્ટ્રપતિ શાસન અંતે હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. નોટિફિકેશન ...
‘જન ગણ મન’ પછી હવે ‘વંદે માતરમ’ માટે પણ ફરજિયાત ઊભા રહેવું પડશે, સરકાર લાવશે નવો નિયમ
કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને ઔપચારિક દરજ્જો આપવા માટે એક સ્પષ્ટ અને લેખિત પ્રોટોકોલ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. મીડિયા રિ...
ભારતમાં 1 એપ્રિલ 2026થી ડિજિટલ વસતી ગણતરીનો પ્રારંભ, નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બુધવારે ઐતિહાસિક ‘વસતી ગણતરી 2027’ના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે. આ વસતી ગણતરી ભારતની પહેલી સંપૂર્ણપણે ડિજિટલ વસતી ગણતરી હશે, જેની ...
નૌગામ બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલયનું નિવેદન, કહ્યુ – કારણની તપાસ ચાલુ છે
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા આકસ્મિક અને વિનાશકારી વિસ્ફોટ અંગે ગૃહ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને સમગ્ર ઘટનાની ગંભીરતા, નુકસાન અને તપાસ સંબં?...
ડ્રગ્સ હેરાફેરીમાં સામેલ 16 હજાર વિદેશી નાગરિકોને દેશ બહાર કરશે ગૃહ મંત્રાલય
કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય ડ્રગ્સ હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે મોટા સ્તરે તૈયારીઓ કરી રહ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને અન્ય સુરક્ષા એજન્સીઓના અહેવાલના આધારે, અ...
ગૃહ મંત્રાલય સાથે વાતચીત બાદ NH-02 ખોલવા સહમત થયા મણિપુરના કુકી વિદ્રોહીઓ
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસાની વચ્ચે હવે એક મોટી રાહતના સમાચાર બહાર આવ્યા છે. કુકી-ઝો કાઉન્સિલે મુસાફરો અને માલસામાનની અવરજવર માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-02) ફરીથી ખોલવાનો નિર્ણય ?...
પાક-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ સહિત લઘુમતી શરણાર્થીઓ માન્ય દસ્તાવેજો વગર પણ ભારતમાં રહી શકશે: ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં સુધારા કર્યા છે. નવ?...
ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ લાગુ કરવાની ગૃહ મંત્રાલયની ઘોષણા
ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઘૂસણખોરો અને ઇમિગ્રેશનના કેસોને નિયંત્રિત કરવા માટે ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 (Immigration and Foreigners Act, 2025) સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે 1 ?...
ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરિયાત સમયે કટોકટીનો અમલ કરવાની છૂટ આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટક?...
દેશભરમાં એકસાથે થશે મોક ડ્રીલ, ગૃહ મંત્રાલયે આજે સવારે બોલાવી મોટી બેઠક
પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન વારંવાર દાવો કરી રહ્યું છે કે ભારત ગમે ત્યારે તેના પર મોટો હુમલો કરી શકે છે. આને લઈને પાકિસ્તાન ...