Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 28°C

india news

2,684 stories

લક્ષદ્વીપમાં મોટો વિકાસ : 6 ટાપુઓ પર પ્રોજેક્ટ્સ, સીપ્લેન સેવા અને વોટર વિલા તૈયાર થશે

ભારતનું સુંદર દ્વીપસમૂહ લક્ષદ્વીપ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા થોડા વર્ષોમાં અહીં હવાઈ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થયો છે અને હવે દર મહિને 120થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન થઈ રહ્યું છે. જોકે, અહીં પ્રવાસ માટે ખાસ પરમિટ સિસ્ટમ…

· 3 min read

નડિયાદ ખાતે ભારતનો પ્રથમ મલ્ટીમીડિયા તથા ડ્રોન શો ‘નમોત્સવ’ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે, જેનો ઉત્સાહ આ કાર્યક્રમમાં સ્પષ્ટ જોવા મળ્યો. આ અવસરે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો જોડાયા હતા…

· 1 min read

મહાદેવ બેટિંગ એપ કેસમાં દુબઈ અને દિલ્હીમાં 1700 કરોડની મિલકત જપ્ત

મહાદેવ બેટિંગ એપ કેસમાં Enforcement Directorate (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દેશ અને વિદેશમાં ફેલાયેલા કરોડો રૂપિયાના ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવામાં આવ્યા છે. EDએ કુલ લગભગ ₹4336 કરોડની મિલકતો ટાંચમાં લીધી છે, જેમાંથી આશરે ₹1700 કરોડની સંપત્તિ…

· 3 min read

કેન્દ્રનો આદેશ : જો બિલમાં ‘LPG ચાર્જ’ દેખાય તો પૈસા આપતા નહીં

વૈશ્વિક સ્તરે ઊભા થયેલા ગેસ સંકટ વચ્ચે દેશની હોટલો અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા વધારાના ‘LPG ચાર્જ’ સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. Central Consumer Protection Authority (CCPA)એ આવા ચાર્જને ‘અનુચિત વ્યાપાર પ્રથા’ ગણાવીને તેના પર તાત્કાલિક…

· 3 min read

યુદ્ધને કારણે LPG સંકટ વચ્ચે 20,000 કિ.મી. દૂરથી ભારતની મદદે આવ્યું આર્જેન્ટિના

પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધ અને ઈરાન-યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં અવરોધ ઊભા થતા ભારતની LPG સપ્લાય ચેઈન પર સીધી અસર પડી છે, કારણ કે ભારતની આશરે 60% ગેસ…

· 3 min read

સુપ્રીમ કોર્ટે કહ્યું : કાયમી કમિશનથી વંચિત રહી ગયેલી મહિલા અધિકારીઓને પેન્શનનો લાભ મળશે

સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટતા કરી છે કે શોર્ટ સર્વિસ કમિશન (SSC) મહિલા અધિકારીઓ, જેમને કાયમી કમિશનથી વંચિત રાખવામાં આવ્યા હતા, તેમને પેન્શન અને નાણાકીય લાભ આપવાની ફરજ સરકારની રહેશે. આ માટે મૂળ શરત એ છે કે અધિકારીની સેવામાં ઓછામાં ઓછા…

· 2 min read

ગુજરાતમાં અલ્પાહાર અને મધ્યાહન ભોજન યોજનામાં મોટો ફેરફાર, હવે નવી હેલ્ધી મેનુ સાથે બાળકોને પોષણ

ગુજરાત સરકાર દ્વારા બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને અલ્પાહાર અને મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગે ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત આ નિર્ણય લીધો છે, જેમાં જૂની મેનુમાં રહેલી સુખડીને બદલે હવે વધુ પૌષ્ટિક અને વૈવિધ્યસભર…

· 3 min read

પાકિસ્તાન જતા જહાજને ઈરાને અટકાવ્યું, કહ્યું– તેની પાસે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની પરવાનગી નથી

મધ્ય પૂર્વમાં ફરી તણાવની સ્થિતિ સર્જાઈ છે. યુનાઇટેડ આરબ અમીરાતમાંથી પાકિસ્તાન તરફ જઈ રહેલા એક જહાજને ઈરાનએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પરત મોકલી આપ્યું છે. ઈરાનના અધિકારીઓએ કારણ આપ્યું કે જહાજ પાસે આ માર્ગ પરથી પસાર થવાની જરૂરી પરવાનગી નહોતી અને…

· 2 min read

CAG રિપોર્ટ : બજેટ કરતાં 342% વધુ પૈસાનો ધુમાડો કરીને કેજરીવાલે બાંધ્યો હતો શીશમહેલ

દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સોમવારે (23 માર્ચ) દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં CAGનો આ…

· 3 min read

પદયાત્રા કરીને પાવાગઢ જતી હિંદુ યુવતીને મુસ્લિમ યુવકો દ્વારા હેરાનગતિ, વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે પદયાત્રા દરમિયાન થયેલી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતી વલસાડથી પાવાગઢ મંદિર સુધી પદયાત્રા કરી રહી હતી ત્યારે આ ઘટના બની હોવાનું તેણે વીડિયોમાં જણાવ્યું છે. મળતી…

· 2 min read