Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

india news

2,684 stories

રાજપીપળા વ્હાઇટ ટાવર ચોક ખાતે ભાજપનો કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

રાજપીપળા : શહેરના વ્હાઇટ ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના નિવેદનોના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા પ્રતીકાત્મક રીતે રાહુલ ગાંધીનું પુતળું દહન કરવામાં આવ્યું. ભાજપ કાર્યકરોના જણાવ્યા…

· 2 min read

સુરતની વૈશ્વિક ઉડાન : USD 10.55 બિલિયન નિકાસ સાથે ડાયમંડ સિટી બની ગ્લોબલ ટ્રેડ હબ; યુએસ, હોંગકોંગ અને યુએઈ અગ્રણી નિકાસ સ્થળો

વૈવિધ્યતા, નવીનતા અને સક્ષમ ઉદ્યોગ પરંપરાના આધારે ભારતની નિકાસ વ્યવસ્થા નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. “વિકસિત ભારત@2047”ના વિઝન અંતર્ગત ભારતને 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના ધ્યેય તરફ આગળ વધતાં, નિકાસ ક્ષેત્રને વિકાસના મુખ્ય ઉત્પ્રેરક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. “મેક…

· 4 min read

રાહુલ ગાંધીના ‘ભારત વિરોધી’ નિવેદન સામે આણંદમાં ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ

દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત AI Summit 2026 દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લા સંગઠન અને યુવા મોરચા દ્વારા શહેરના મુખ્ય ટાઉનહોલ ચોકડી ખાતે પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…

· 2 min read

BLAના વિડીયોએ ખોલી પાકિસ્તાન સરકારની પોલ, ફૌજીઓના ગુમ થવાનો કર્યો હતો ઇનકાર

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ વચ્ચે અલગાવવાદી સંગઠન બલોચ લિબરેશન આર્મી (BLA)એ ચોંકાવનારો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં વર્દીધારી કેટલાક લોકો પોતાને પાકિસ્તાની ફૌજી તરીકે ઓળખાવી રહ્યા છે અને પોતાની જાન બચાવવા માટે ગુહાર લગાવતા જોવા મળે છે.…

· 2 min read

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકોને મળતી સર્વાંગી આરોગ્ય સેવાઓ

રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચે તે માટે કટિબદ્ધ છે. આ દિશામાં આરોગ્ય વિભાગના ડોક્ટરો, નર્સો અને તેમની ટીમ સતત ખડે પગે કાર્યરત છે. જિલ્લામથક પર આવેલી આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકોને વિવિધ આધુનિક અને સર્વાંગી આરોગ્યલક્ષી…

· 2 min read

ભારત મંડપમમાં AI સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ટી-શર્ટ ઉતારી સૂત્રોચ્ચાર

દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ-પ્રોફાઇલ ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન આજે અચાનક ભારે હોબાળો મચી ગયો હતો. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર પ્રવેશી ગયા હતા,…

· 2 min read

રિલીઝ પહેલા જ કાનૂની ઝપાઝપી : ‘ધ કેરળ સ્ટોરી 2’નો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો

ભારતીય સિનેમામાં ઘણી ફિલ્મો વિવાદમાં રહી છે, પરંતુ રિલીઝ પહેલા જ રાજકારણ અને ન્યાયતંત્રમાં હલચલ મચાવનાર ફિલ્મો બહુ ઓછી છે. નિર્માતા Vipul Amrutlal Shahની આગામી ફિલ્મ ‘The Kerala Story 2: Goes Beyond’ એ ટ્રેલર રિલીઝ સાથે જ નવી ચર્ચાને જન્મ…

· 3 min read

નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલમ 44 હેઠળ લગ્ન નોંધણી નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત

વિધાનસભાના ગૃહમાં કલમ 44 હેઠળ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ લગ્ન નોંધણી સુધારા નિયમો રજૂ કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમલગ્નનો કોઈ વિરોધ કરતી નથી, પરંતુ છેતરપીંડી, છળકપટ અને ખોટી ઓળખ દ્વારા યુવતીઓને ફસાવવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને કાયદાકીય રીતે વધુ…

· 2 min read

છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 5 નક્સલી ઠાર અને 214 ઠેકાણા નષ્ટ

છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓની શક્તિને ભંગ કરવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. રિપોર્ટ્સ મુજબ, જંગલ વિસ્તારમાં પ્રવર્તમાન નક્સલીઓએ સરકારી દળ પર અચાનક ગોળીબાર કર્યો, પરંતુ સુરક્ષા દળે જવાબી કામગીરી કરીને પાંચ નક્સલીઓને ઠાર કર્યો. આ સાથે જ…

· 2 min read

સુપ્રીમ કોર્ટે બંધ કર્યું ‘ઘૂસખોર પંડત’ ફિલ્મ નામનો કેસ, ફિલ્મ નવા નામ સાથે રિલીઝ થશે

બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ હાલમાં તેના શીર્ષકને લઈને વિવાદોમાં ઘેરાઈ હતી. ફિલ્મનું મૂળ શીર્ષક ‘ઘૂસખોર પંડત’ રાખવામાં આવ્યું હતું, જેના કારણે બ્રાહ્મણ સમુદાય અને અન્ય સંગઠનો દ્વારા આંદોલન અને આક્ષેપો ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલો અંતે સુપ્રીમ કોર્ટે…

· 2 min read