Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

india news

2,687 stories

સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25250 ની નીચે ખુલ્યો

ભારતીય શેરબજારો માટે આજે પણ કુલ મળીને નબળા અને ચિંતા જનક સંકેતો જોવા મળી રહ્યા છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા રોકડ અને ફ્યુચર્સ માર્કેટમાં મળીને રૂ. 4,657 કરોડનું મોટું વેચાણ થયું છે, જેનાથી બજારની ભાવના પર સ્પષ્ટ દબાણ છે.…

· 2 min read

અમદાવાદ : 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોક કેસમાં દોઢ વર્ષથી ફરાર

અમદાવાદમાં લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બનેલો કુખ્યાત આરોપી અઝહર અંતે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. વેજલપુર પોલીસ અને ઝોન-7 પોલીસની સંયુક્ત ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે જુહાપુરા–વેજલપુર વિસ્તારમાં કાર્યવાહી કરીને દોઢ વર્ષથી ફરાર રહેલા આ રીઢા ગુનેગારની ધરપકડ…

· 2 min read

ઘૂસણખોરી અને ડેમોગ્રાફી બદલાવ દેશ માટે મોટો ખતરો : પીએમ મોદી, અર્બન નક્સલ પર પણ પ્રહાર

ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ નીતિન નવીનના પદભાર ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સામે ઊભા થતા ગંભીર પડકારો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઘૂસણખોરી અને વસ્તીનું અસંતુલન (ડેમોગ્રાફિક ચેન્જ) આજે ભારત…

· 3 min read

ભારતને ઓલિમ્પિક મેડલ જીતાડનાર સાયના નેહવાલે નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બેડમિન્ટનના ઇતિહાસમાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. દેશને બેડમિન્ટનમાં પ્રથમ વખત ઓલિમ્પિક મેડલ અપાવનાર દિગ્ગજ શટલર સાઈના નેહવાલે સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે. એક પોડકાસ્ટ દરમિયાન તેણે સ્પષ્ટ કર્યું કે હવે તે ક્યારેય પ્રોફેશનલ બેડમિન્ટન કોર્ટ પર…

· 2 min read

પોતે જામીન પર બહાર ફરતા કેજરીવાલે ગુજરાતના કાર્યકર્તાઓને દિવાસ્વપ્ન બતાવ્યાં

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ વડોદરા પહોંચ્યા અને ત્યાં કાર્યકર્તાઓ માટે વિશેષ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં બૂથ કાર્યકર્તાઓએ હાજરી આપી, અને કેજરીવાલે પોતાનું સંબોધન કર્યું. તેમના સાથે પક્ષના નેતાઓ—ઇટાલિયા, ચૈતર…

· 2 min read

તમિલનાડુ રાજ્યપાલનું વિધાનસભામાંથી વૉકઆઉટ, સ્ટાલિન સરકારની ખોલી પોલ

તમિલનાડુમાં રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન સરકાર વચ્ચેનો વિવાદ ફરી એકવાર ભારે તીવ્રતા સાથે સામે આવ્યો છે. રાજ્યપાલે સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં પોતાનું પરંપરાગત સંબોધન આપ્યા વિના વોકઆઉટ કર્યું, જેને કારણે રાજકીય માહોલમાં હલચલ મચી છે. આર.એન.…

· 3 min read

અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો

ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં, 2017થી 2019 દરમિયાન પકડાયેલા વધુ ત્રણ આરોપીઓને સ્પેશિયલ POTA કોર્ટે મુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ આરોપીઓની ઓળખ અજમેરી અબ્દુલરશીદ સુલેમાન, મોહમ્મદ ફારૂક મોહમ્મદ હનીફ શેખ અને મોહમ્મદ યાસીન તરીકે થઈ છે.…

· 3 min read

છેડતીના આરોપ બાદ દીપકની આત્મહત્યા કેસમાં કેરળની મહિલા સામે ગુનો દાખલ

કેરળના કોઝિકોડ જિલ્લાના ગોવિંદપુરમ વિસ્તારના 42 વર્ષીય દીપક નામના વ્યક્તિએ 18 જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી લેતાં રાજ્યમાં ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં દીપક KSRTCની બસમાં મુસાફરી કરી રહ્યા હતા, તે દરમિયાન એક…

· 2 min read

PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર

ભારતીય જનતા પાર્ટીમાં આજે એક નવા અધ્યાયની સત્તાવાર શરૂઆત થઈ છે, જ્યાં કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને…

· 2 min read

માત્ર 2 કલાકની ભારત મુલાકાતે UAE પ્રમુખ, દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને સોમવારે માત્ર બે કલાકની ટૂંકી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ભારત મુલાકાત કરી, જેને લઈને રાજકીય અને કૂટનીતિક વર્તુળોમાં ખાસ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી એરપોર્ટ પર તેમનું…

· 3 min read