Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

india news

2,687 stories

શિમલાની હોસ્પિટલમાં ડૉક્ટર-દર્દી બાખડ્યા, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (IGMC)માં પલ્મોનરી મેડિસિન વોર્ડમાં ડૉક્ટર અને દર્દી વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ રાજ્યભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હોસ્પિટલ તંત્ર અને સરકાર હરકતમાં આવી…

· 3 min read

અમદાવાદ ફ્લાવર શોમાં ટિકિટના નવા ભાવ, દર્શકોને ચૂકવવા પડશે વધુ રૂપિયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે આયોજિત 'ફ્લાવર શો'નો આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ, પ્રથમવાર શોમાં પ્રવેશ માટે ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દર્શકોને ફૂલોની સુંદરતા જોવા માટે વધુ ખર્ચ કરવો પડશે.…

· 2 min read

અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પાડશે? સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો અને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન ગણાતો અત્યંત વ્યસ્ત સુભાષ બ્રિજ હવે તોડી પાડવામાં આવશે કે નહીં તે મુદ્દે ચર્ચા તેજ બની છે. 50 વર્ષથી વધુ જૂના આ બ્રિજના સ્ટ્રક્ચરમાં તાજેતરમાં ગંભીર ખામીઓ સામે…

· 2 min read

બાંગ્લાદેશમાં હિંસા ભડકી: કટ્ટરપંથીઓ પર હિંદુઓના ઘરો સળગાવવાનો આરોપ

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામેની હિંસા સતત ગંભીર સ્વરૂપ લેતી જઈ રહી છે. તાજેતરમાં મંગળવારે ચિત્તાગોંગમાં ઉશ્કેરાયેલા ટોળાએ હિન્દુઓના ઘરોને નિશાન બનાવી આગચંપી કરી હોવાના આરોપો લાગ્યા છે. આ હિંસક ઘટનામાં અનેક પરિવારોને પોતાનો જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો…

· 3 min read

ISROનો ઐતિહાસિક સિદ્ધિ: નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’ લોન્ચ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે એક વધુ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. બુધવારે સવારે 8:54 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના સેકન્ડ લોન્ચ પેડ પરથી નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લોક-2નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. ISRO એ તેના…

· 3 min read

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા

ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ ભરતી દ્વારા અંદાજે 12 હજાર જેટલા યુવક-યુવતીઓ ગુજરાત પોલીસમાં જોડાયા છે, જેમાં 8 હજારથી વધુ પુરુષ અને 3…

· 2 min read

વક્ફ કાયદા વિરોધની હિંસામાં હિંદુ પિતા-પુત્ર હત્યા કેસમાં મુર્શિદાબાદ કોર્ટે 13ને દોષિત ઠેરવ્યા

કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસક ઘટનાઓ દરમિયાન હિંદુ પિતા-પુત્રની કરાયેલ નિર્મમ હત્યાના મામલે ટ્રાયલ કોર્ટે 13 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં સોમવારે (22 ડિસેમ્બર) ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો, જ્યારે દોષિતોને…

· 3 min read

ગોવામાં BJPની જીતથી ગદગદ PM મોદી, કહ્યું – ગોવા સુશાસન સાથે ઉભું છે

ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA) ગઠબંધનની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ગોવાની જનતાનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યું કે “ગોવા સુશાસનની સાથે ઊભું છે, ગોવા પ્રગતિશીલ રાજકારણની સાથે ઊભું છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA)…

· 2 min read

નિફ્ટી 26150 ની નીચે, સેન્સેક્સ 130 પોઈન્ટ ઘટ્યો, ટેક મહિન્દ્રા, TCS, મેક્સ હેલ્થકેર ટોપ લુઝર્સ

નિફ્ટી અંગેના આજના ટ્રેડિંગ સંકેતો અને બજારની સ્થિતિને વિગતે જોવામાં આવે તો, નવા સૂચક PSP એક્સપ્લોઝિવ કેન્ડલ (5%) એ સવારે 9:55 થી 10:00 વચ્ચેના પાંચ મિનિટના સમયગાળામાં નિફ્ટીની દિશા પરિવર્તનને ખૂબ જ ચોકસાઈથી પકડી લીધું હતું, જેના આધારે ચાર્ટ પર…

· 3 min read

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની મુદત લંબાઈ, હવે અરજી કરવાની નવી અંતિમ તારીખ જાણો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી–માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12 (વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ સહિત)ની બોર્ડ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી નવી સૂચના અનુસાર હવે વિદ્યાર્થીઓ 24…

· 2 min read