Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 32°C

india news

2,689 stories

આમળા ખાવાના 5 ફાયદા : હાર્ટથી લઈને ત્વચા અને વાળ માટે છે ઉપયોગી

પોષક તત્ત્વોથી ભરપૂર આમળા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકરક સાબિત થઈ શકે છે. જો તમે રોજ એક આમળાનું સેવન કરો તો તે તમારી ઇમ્યુનિટી, ડાઇજેશન, હાર્ટ, બ્લડ શુગર, સ્કિન, વાળ માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. તો આજે અમે તમને નાના…

· 2 min read

રાજસ્થાનમાં ISI એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર દરમિયાન 3 રાજ્યોની માહિતી લીક કરવાનો આરોપ

દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આવા સંજોગોમાં રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં CID ઇન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે. અહીંથી રાજસ્થાન, પંજાબ અને ગુજરાત સહિત ત્રણ સરહદી રાજ્યોની લશ્કરી માહિતી લીક કરવાના આરોપમાં ઈન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટને લઈને વધુ એક ખુલાસો, ડ્રોન હુમલો કરવાનું હતું ષડયંત્ર!

ભારે સુરક્ષા તંત્ર અને તપાસ એજન્સીઓ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના સૂત્રો સુધી પહોંચવા માટે સતત કામગીરી કરી રહી છે. તપાસ દરમિયાન આતંકવાદી જસીર બિલાલ ઉર્ફે દાનિશના મોબાઇલ ફોનમાંથી મળેલા ડિજિટલ પુરાવાઓએ આખા કેસને નવો વળાંક આપ્યો છે. NIA દ્વારા ડિલીટ…

· 3 min read

ગુજરાતમાં ‘SIR’ ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાને ડિજિટાઇઝેશન તરફ લઈ જવાના પ્રયાસો તેજ ગતિએ આગળ વધી રહ્યા છે અને હાલમાં તેની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નવી મતદાર યાદી જારી થવાની પ્રક્રિયા નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં લગભગ…

· 2 min read

ગાંધીનગરનું રાજભવન હવે ‘લોકભવન’ તરીકે ઓળખાશે

ગાંધીનગર સ્થિત રાજભવનને હવે એક નવા અને વધુ લોકકેન્દ્રિત સ્વરૂપમાં ઓળખ આપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 1 ડિસેમ્બરની સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી કે રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે ‘ગુજરાત લોકભવન’ રાખવામાં આવ્યું છે. તેમણે…

· 2 min read

દિલ્હી : પર્યાવરણના નામે પ્રદર્શન—‘હિડમાનું મહિમામંડન, નક્સલ લિન્ક’ની શંકા; જામીનનો પોલીસ દ્વારા વિરોધ

તાજેતરમાં સુરક્ષા દળોએ માઓવાદી મોસ્ટ વોન્ટેડ નેતા માડવી હિડમાનો નાશ કર્યા બાદ નક્સલવાદી વિચારોના સમર્થનમાં કેટલાક સમૂહો અને વિદ્યાર્થીઓ સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં ‘પર્યાવરણ અને પ્રદૂષણ’ જેવા સંવેદનશીલ મુદ્દાની આડમાં ભારત સરકાર અને સુરક્ષાદળો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી…

· 3 min read

અમદાવાદની હવા બની ઝેરીલી, આટલે પહોંચ્યો એર ક્વોલિટી ઇન્ડેક્સ

અમદાવાદમાં હવામાનની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે અને પ્રદૂષણના વધતા સ્તરે શહેરના રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. તાજેતરના આંકડા મુજબ આજે અમદાવાદનો કુલ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 244 નોંધાયો છે, જે ‘ખરાબ’ કેટેગરીમાં આવે છે. ખાસ કરીને થલતેજ વિસ્તાર સૌથી…

· 2 min read

સેન્સેક્સ-નિફ્ટી દિવસના નીચલા સ્તરે, રૂપિયો નવા રેકોર્ડ સ્તરે ગબડ્યો

હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ નવેમ્બર 2025માં મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. કંપનીએ કુલ 66,840 યુનિટનું વેચાણ કર્યું છે, જેના કારણે વર્ષ-દર-વર્ષ 9.1%નો મજબૂત વધારો નોંધાયો છે. SUV સેગમેન્ટમાં સતત વધી રહેલી માંગ અને મજબૂત નિકાસ વૃદ્ધિએ હ્યુન્ડાઈના વેચાણને વધુ બળ આપ્યું છે.…

· 4 min read

અમદાવાદ વિરાટનગર નજીક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, એકથી વધુ દુકાનો લપેટમાં

અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભૂકી ઊઠતા હાહાકાર મચી ગયો હતો. ઘટના એટલી અચાનક બની કે સ્થાનિક લોકો અને વેપારીઓ ગભરાઈ ગયા હતા. આગ ખૂબ જ ઝડપથી ફેલાતા આખા કોમ્પ્લેક્સમાં ધૂમાડું છવાઈ ગયું હતું અને અનેક દુકાનો…

· 2 min read

ભારતનો જિલ્લો કરશે ચીનનો ખેલ ખતમ! ગુજરાતનાં પડોશી રાજ્યમાં મળ્યું ‘ભવિષ્યનું સોનું’

ભારતને પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક એવી શોધ મળી છે, જે ભવિષ્યમાં ચીનના રેર અર્થ માર્કેટ પરના પ્રભુત્વને સીધી ટક્કર આપી શકે છે. બાડમેરના સિવાના વિસ્તારની ધરતીમાંથી નિયોબિયમ (Niobium) સહિત અનેક રેર અર્થ તત્ત્વોના ઊંચા જથ્થા મળ્યા છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય…

· 3 min read