અમદાવાદમાં ફૂડ સેફ્ટી પર સવાલ: એક અઠવાડિયામાં 4 નામાંકિત બ્રાન્ડમાં જીવાત અને વાળવાળું ભોજન, AMCની નરમ કાર્યવાહી સામે રોષ
અમદાવાદ શહેરમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. માત્ર એક જ અઠવાડિયામાં શહેરની ચાર જાણીતી ફૂડ બ્રાન્ડ્સમાં ભોજનમાંથી જીવાતો, વાળ અને બિન-ગુણવત્તાયુક્ત ખોરાક મળ્યાની ?...
નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં ઉજવાયો કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ
ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો. આ ક્થા દરમિયાન વિજયબાપુ સહિત સંતો મહંતો, રાજકીય અને સામાજિક મહાન?...
ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2026: 4 બેઠકો માટે કાર્યક્રમ જાહેર, કોંગ્રેસ માટે મોટું સંકટ
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગુજરાતની 4 મહત્વની રાજ્...
બનાસકાંઠામાં હાઈવે પર ભયાનક અકસ્માત: નંબર પ્લેટ વગરની લક્ઝરી કાર પિલ્લર સાથે અથડાઈ
બનાસકાંઠા જિલ્લાના ડીસા-ધાનેરા હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કંસારી ગામ નજીક એક લક્ઝરી કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી પિલ્લર સાથે અથડાઈ હતી. સદનસી...
વાપી દમણગંગા નદી કેસ: મહિલાની ઓળખ બાદ ખુલાસો, પતિ અને મિત્રની ધરપકડ
વલસાડ જિલ્લાના વાપી નજીક દમણગંગા નદીમાંથી મળેલી અજાણી મહિલાની લાશના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પ્રાથમિક રીતે અજાણ્યા મૃતદેહ તરીકે મળેલી મહિલાની ઓળખ બાદ સમગ્ર ઘટનાનો ચોંકાવન?...
દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા સહાય
દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ થઈ છે. છેલ્લાં પખવાડિયા દરમિયાન દે?...
વિરમગામમાં બુલડોઝર કાર્યવાહી: રાજ્ય ધોરીમાર્ગ-17ના ફોર-લેન પ્રોજેક્ટ માટે અતિક્રમણ દૂર
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વહીવટીતંત્ર દ્વારા મોટાપાયે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ-17ને ફોર-લેન બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી ...
કચ્છ: રાયધણપરમાં મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર કર્યો પૂર્વનિયોજિત હુમલો, વીજળી કાપીને પથ્થરમારો, 23 આરોપીઓની અટકાયત
કચ્છ જિલ્લાના રાયધણપર ગામમાં 30 મેની રાત્રે નાની બાબતને લઈને થયેલા ઝઘડા બાદ બાજુના વરનોરા ગામના મુસ્લિમ ટોળાએ હિંદુ સમુદાય પર સંગઠિત હુમલો કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આરોપીઓએ પહેલા ગામ?...
ગુજરાતમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ: 1.09 લાખ કર્મચારીઓ સાથે પેપરલેસ પ્રોસેસ શરૂ
ગુજરાતના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા નિર્ણય અંતર્ગત રાજ્યમાં આજથી સત્તાવાર રીતે વસ્તી ગણતરી (Census)નો પ્રારંભ થઈ ગયો છે. આ વખતની ગણતરી અનેક રીતે ઐતિહાસિક છે, કારણ કે ભા...
AAPમાં આંતરિક વિવાદ: નકલી IB અધિકારી બની કાર્યકરોને ધમકાવનાર વડોદરા પ્રમુખ સહિત 2ની ધરપકડ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિવાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવાના મામલે આણંદ સાયબર ક્રાઈમ પોલ?...