બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ
આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હત?...
નડિયાદ શહેરના મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી
ખેડા જિલ્લાના નડિયાદમાં ૭૮મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે.નડિયાદ શહેર સહિત ખેડ?...
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ નડિયાદના મહેમાન બનશે
સંત,સાક્ષર અને સરદારની ભૂમિ એવા નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે.જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર?...
ખેડા જિલ્લામાં સાત દિવસમાં ૧૩૧ ગામોમાં રૂ.૮૦૩.૩૪ લાખના ૩૦૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ખેડા જિલ્લામાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં તાલુકા પંચાયત તથા નગરપાલિકા દ્વારા તા.૦૫ ઓગસ્ટ થી તા.૧૨ ઓગસ્ટ દરમિયાન વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ,ખ?...
ખેડા જિલ્લાના વડતાલધામથી ૧૦૦૦ ગામમાં દ્વિશતાબ્દી આમંત્રણ રથનું પ્રસ્થાન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામથી ગુજરાત અને મહારાષ્ટ્રના 1000 ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે આમંત્રણ પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વ...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ઉત્તરસંડા ગામે વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે ધારાસભ્યની ગ્રાન્ટ, સરકારની વિવિધ ગ્રાંટો તથા ઉત્તરસંડા ગ્રામ પંચાયતના સ્વભંડોળ માંથી ₹ 88 લાખના ખર્ચે સી.સી.રસ્તા, LED પ...
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદ ખાતે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આજે નડિયાદ શહેર ઉત્સાહભેર દેશભક્તિના રંગે રંગાયુ હતું. આજે સોમવારે જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહે?...
શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મહિમા સમજાવવામાં આવ્યો
શ્રી સંતરામ મંદિર, નડિયાદ ની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં પ્રી. પ્રાઇમરીના વિદ્યાર્થીઓ નાનપણથી જ હિન્દુ ધર્મના તહેવારોના ઇતિહાસને સમજે તે હેતુથી અત્યારે ચાલતા હિન...
સંત તુલસીદાસજી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ – મોરારિબાપુ
તુલસી જન્મોત્સવ પ્રસંગે કૈલાસ ગુરૂકુળ મહુવામાં વાલ્મીકિ, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન અર્પણ કરતાં મોરારિબાપુએ ભાવ નિરૂપણ વ્યક્ત કરી કહ્યું કે, સંત તુલસીદાસજી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને ?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો માટે મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો માટે મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલિયરન્સ સેલની જૂની યોજનામ?...