Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

kheda news

1,029 stories

માતર ગામના નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોક ખાતે વિવાદિત બોર્ડ મૂકાતા પોલીસ ફરિયાદ

ખેડા જિલ્લામાં માતર ગામના નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોક ખાતે વિવાદિત બોર્ડ મૂકાતા તણાવ સર્જાયો હતો, આ બાબતે બજરંગ દળના આગેવાનોએ માતર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. દરગાહ નજીક મૂકાયેલા બોર્ડ પર…

· 2 min read

ખેડા જિલ્લાના એક ગામમાં દરગાહ-મસ્જિદ પાસે ગરબા પ્રતિબંધનો બોર્ડ લગાવાયો, વિરોધ બાદ લખાણ હટાવાયું

ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં એક વિવાદાસ્પદ બોર્ડ લગાવાયા બાદ ભારે હંગામો મચ્યો છે. આ બોર્ડ પર સ્પષ્ટ લખાયું હતું કે “દરગાહ, મદરેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાઈ છે.” બોર્ડ જાહેરમાં લગાડાતા જ હિંદુ…

· 3 min read

નડિયાદની એક હોટેલમાં ધર્માંતરણની પ્રવૃત્તિનો આરોપ

નડિયાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યવ્યાપી સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હિંદુ સંગઠનોના આક્ષેપો મુજબ શહેરમાં ખ્રિસ્તી ધર્માંતરણની ગતિવિધિઓ ચાલી રહી હતી અને આ સંબંધમાં પોલીસને ફરીયાદ આપવામાં આવી હતી. પોલીસએ ફરિયાદના આધારે સ્ટિવન…

· 5 min read

નડીયાદ : ધર્માંતરણ કરાતું હોવાનો આક્ષેપ, હિન્દુ ધર્મ સેના એ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ધાર્મિક પ્રચાર અંતર્ગત ધર્મ પરિવર્તન કરાતા હોવાના આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જઈ હોબાળો મચાવી પોલીસને આ અંગે જાણ કરી હતી. દરમિયાન નડિયાદ પશ્ચિમ પોલીસે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરની…

· 2 min read

નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર અપાયું

બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડો. દીપિકાબેન સરવડાના સૂચન મુજબ, તેમજ જિલ્લા…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે આર્ટિફિશિયલ પોંડની વ્યવસ્થા કરાઈ

ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ડાકોર રોડ પર આવેલ ગ્રાઉન્ડ ઉપર ગણેશ વિસર્જન માટે વિશેષરૂપે આર્ટિફિશિયલ પોંડ બનાવવામાં આવ્યું હતું. આ કામગીરીનું સ્થળ પર જઈને મહાનગરપાલિકા કમિશનરએ નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન ગણપતિજીની મૂર્તિ વિસર્જન કરવા આવેલા ભક્તજનો દ્વારા શાંતિપૂર્ણ રીતે…

· 2 min read

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી – સરકારી વાણિજ્ય કોલેજ, કઠલાલ

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સોલ્ટ અર્જુનસિંહજી ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય રમત દિવસની નિમિત્તે કોલેજ ખાતે વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ટેબલ ટેનિસ તથા ખો-ખો સ્પર્ધાઓ યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત વોલીબોલની મેચ સાથે થઈ હતી. સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ ખેલાડીઓને…

· 1 min read

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના અનડિટેકટ ગુનાના આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ કરેલ માર્ગદર્શન આપેલ જે મળેલ માર્ગદર્શન હેઠળ નડિયાદ ટાઉન ઈ. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી.દેસાઇ નાઓએ પણ હાલમાં ચાલતા ગણપતિ…

· 2 min read

અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા

આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ નિયામક મંડળની બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ બેઠક મળી તેર બેઠક ના યોજાનાર ચૂંટણી જંગ માટે ભાજપે આજે ચાર બ્લોક ઉમેદવાર જાહેર કર્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ…

· 1 min read

ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અને મનપા કમિશનર જી.એચ.સોલંકીની સહઅધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ના સુચારૂ આયોજન બાબતે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ને સંપન્ન કરવા માટે નડિયાદ શહેરના ગણેશ મંડળના…

· 3 min read