નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી ભક્તો ભગવાન રામ લલ્લાનાં દર્શને જઇ રહ્યા છે, આજે ખેડા જિલ્લાના રામ ભક્તોને લઇ નડિયાદ થી આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઇ ત?...
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ નડીયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં સંગઠનની બેઠક યોજાઇ
ભારતમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, ભારત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. 2024ની લોકસભાનીં ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે આ ચૂંટણીઓમાં ભાજપને 370 અને એનડીએની 400 બેઠકો મળે એવા દૃઢ સંકલ્પ સ?...
કપડવંજમાં વી.એસ.જી. ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પુનર્વસન સેવાયજ્ઞના સ્થાપના દિનની ઉજવણી
કપડવંજ સહિત સાત તાલુકાઓમાં વિકલાંગોના પુનર્વસન માટે ૧૯૯૭ થી કામ કરતી સંસ્થા શ્રી વાડીલાલ એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ - કપડવંજ સંચાલિત દિવ્યાંગ પુનર્વસન સેવાયજ્ઞના સ્થાપના દિનની ઉજવણી નિમિત...
ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમના આયોજન બાબતે જિલ્લા કલેકટરની કચેરી નડિયાદ ખાતે મીટીંગ યોજાઇ
આગામી તારીખ 6 માર્ચ 2024 ના રોજ યોજાનાર ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ માટે ખેડા જિલ્લામાં આ કાર્યક્રમના સુચારુ આયોજન હેતુ જિલ્લા કલેકટરની કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે અધિક ...
નડિયાદમાં નબીરાઓને જોખમી કાર સ્ટંટ કરવો ભારે પડ્યો : વિડીયો વાયરલ થતા અટકાયત કરાઈ
નડિયાદ સંતરામ રોડ પર કારમાં સ્ટંટ કરી રહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ એક્શનમાં આવેલી પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તેના આધારે તપાસ હાથ ધરીને બે શખ્સોને ઝડપી પાડીને તેમના વિર?...
કપડવંજના ઈજનેરની બદલી સાથે બઢતી
કપડવંજ તાલુકાના થવાદના વતની અને કપડવંજ એમજીવીસીએલ ગ્રામ્ય વિભાગમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા જી.એસ. પટેલની કાર્યપાલક ઇજનેર તરીકે ખંભાત ખાતે બદલી સાથે બઢતી કરવામાં આવી છે. કપડવંજ ખાતે 19 વ...
કપડવંજ સી.એચ.સી.ના કર્મચારીનો વિદાય – સન્માન સમારોહ યોજાયો
કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી કાઝી મહંમદ શકીલ અબ્દુલ રઝાકભાઈનો વિદાય-સન્માન સમારોહ તાલુકા હેલ્થ અધિકારી ડો. અંકુર પટેલ, નિવૃત્ત મેડિકલ ઓફિસર ડો. મનુભાઈ ગઢવી,આશાદીપ હોસ્પિટલના ?...
કપડવંજ કોર્ટમાં પાણીની સમસ્યા બાબતે વકીલો આકરા પાણીએ
કપડવંજ કોર્ટ સંકુલમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કપડવંજ બાર એસોસિએશન દ્વારા આજે નગરપાલિકા ચીફ ઓફિસર કૈલાશબહેન પ્રજાપતિ અને પી.ડબલ્યુ.ડી.સેક્શન ઓફિસરને આવેદનપત્ર આપી સત્વરે આ પા?...
મતદાન જાગૃતિ માટે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા બાઈક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત સામાન્ય લોકોમાં મતદાન જાગૃતિ પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુથી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કલેક્ટર કચેરી નડિયાદથી ઈપ્કોવાલા હોલ...
કપડવંજમાં “મિશન મધમાખી કાર્યક્રમ” અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
નાયબ બાગાયત નિયામક ખેડા દ્વારા અંતર્ગત સેન્ટર ઓફ એકસેલન્સ મહંમદપુરા કપડવંજ ખાતે "મિશન મધમાખી કાર્યક્રમ" અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિર અંતર્ગત ઉપસ્થિત ખેડૂતોને મધમાખી ?...