શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઇ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સ...
કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
કપડવંજ તાલુકામાં મેઘરાજાનું આજે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હ?...
કઠલાલ તાલુકાના અભરીપુર ગામે વીજળી પડતા લીમડાના ઝાડને ઊભું ચીરી નાખ્યું છે
કઠલાલ તાલુકા અભ્રીપુર ગામે મીરુડા વિસ્તારમાં રોડની બાજુમાં આવેલા એક લીમડા ઝાડ ઉપર વિજળી પડતાં થડ ઉભું ચિરી નાંખ્યું ગાજ વિજ સાથે વરસાદ તૂટી પડ્યો. કઠલાલ તાલુકાના અભ્રીપૂર્ ગામે વીજળી પડત?...
જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા ભારતીય વિદ્યામંદિર ભવન્સ સ્કૂલ, નરસંડા ચોકડી, નડિયાદ ખાતે બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં ચાર સેશનમાં 1000 જેટલા બાળકો અને 20 જેટલા...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં દિવ્યાંગ ધારા, નેશનલ ટ્રસ્ટ અને નશા મુક્ત અભિયાનની બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા દિવ્યાંગ ધારા કમિટી, નેશનલ ટ્રસ્ટ લોકલ લેવલ કમિટી અને નશા મુકત અભિયાન સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. જેમા?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ઠાસરા તાલુકાના રખિયાલ ગામે રાત્રી સભા યોજાઈ હતી. જેમાં, જિલ્લા કલેકટરએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓની જાણકારી મેળવી હતી અને સં?...
દેશભરમાં ચકચાર મચાવનાર પશ્ચિમ બંગાળમાં લેડી ડૉકટરની રેપ વીથ હત્યા સંદર્ભે નડીયાદમાં રેલી
૯મી ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળમાં લેડીઝ ડૉકટરનો રેપ તેમજ નિર્દધી હત્યાની ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી દીધો છે, જેને લઈ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ?...
ચકલાસી-અલીન્દ્રા રોડ પર એકટીવા સાથે બાઇક અથડાતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
ખેડા જિલ્લાના ચકલાસી અલીન્દ્રા રોડ પર એકટીવા સાથે બાઇક અથડાતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જયદિપભાઇ રઇજીભાઈ વાઘ?...
ખેડામાં જુગાર રમતાં ૪ ઈસમો ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાયા
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાં જીલ્લામા પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ તા.૨૦-૦૮-૨?...
નડિયાદ તાલુકાના ડુમરાલમાંથી 8 શખ્સો શ્રાવણીયો જુગાર રમતાં રંગે હાથ ઝડપાયા
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડુમરાલ વિસ્તારમાંથી પત્તા પાનાનો જુગાર રમતા આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં એલસીબીએ નડિયાદના ડુમરાલના ફરા વિસ્...