Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 29°C

Kheda

1,227 stories

ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે – મોરારિબાપુ

ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે સહજ ભાવે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો…

· 2 min read

કઠલાલ પો.સ્ટે.હદમા વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટીંગ કરતા સમયે LCB નો દરોડો : ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત

ઈ.પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.એસ.ચંપાવત તથા પો.સ.ઇ. એમ.એચ.રાવલ…

· 3 min read

નડીયાદ સંતરામ દેરી મંદિર ૫૦ હજારથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ દેરી ખાતે જય મહારાજ ના જય ઘોષ સાથે દેવદિવાળી ની ભવ્ય ઉજવણી કરા હતી, જે દરમિયાન પચાસ હજાર થી વધુ ઘી અને તેલ ના દીવા થી મંદિર રોશની થી ઝગમગી ઉઠ્યું હતું. જય મહારાજ ના…

· 2 min read

નડીઆદ મહાનગરપાલિકા કચેરી દ્વારા ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગાનનું સમૂહગાન તેમજ શપથગ્રહણ યોજાયું

ખેડા જિલ્લામાં મ્યુનિસિપલ કોર્પોરેશન નડીઆદ ખાતે "વંદે માતરમ્ @ ૧૫૦" કાર્યક્રમની ઉજવણીના ભાગ રૂપે માન.મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં નડીઆદ મહાનગરપાલિકા કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા 'વંદે માતરમ્' રાષ્ટ્રગાનનું સમૂહગાન કરવામાં આવ્યું તથા સ્વદેશી વસ્તુના ઉપયોગ અંગેના શપથગ્રહણ કરવામાં આવ્યા હતા. વંદે માતરમ. આ બે શબ્દોએ…

· 2 min read

વંદે માતરમનાં 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા સ્મૃતિ કાર્યક્રમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીનો ઔપચારિક પ્રારંભ કર્યો. શુક્રવારે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં તેમણે દેશભરમાં લાખો લોકોને એકસાથે જોડીને વંદે માતરમનું સામૂહિક ગાન કરાવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ…

· 3 min read

આઝમગઢમાં બેંક કર્મચારીની અશ્લીલ હરકત, યુવકના ચહેરા પર મૂતરવાનો વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરમાં માનવતાને શરમજનક બનાવતી એક ઘટના સામે આવી છે, જેમાં એક બેંકકર્મીએ પોતાના જ પાડોશીના ચહેરા પર પેશાબ કર્યો હતો. આ કૃત્યનો 11 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.…

· 3 min read

નડિયાદમાં દેવ દિવાળી નિમિત્તે શ્રી સંતરામ મંદિર હજારો દીવાઓથી ઝળહળ્યુ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દિવાળીના શુભ પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું, મંદિર પરિસરને હજારો દીવડાઓથી શણગારવામાં આવ્યું સમગ્ર મંદિર પરિસર એક તેજોમય દ્રશ્યમાં પરિવર્તિત થઈ ગયું દીપોત્સવના દર્શન કરવા મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ભવ્ય દીપોત્સવ બાદ ભવ્ય આતશબાજીનું પણ…

· 2 min read

નડીયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ – મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત

નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ - મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. 236.66 લાખના ખર્ચે 3.2 કિમી રોડમાં 1.6 કિમી સીસી રોડ અને 1.6 કિમી ડામર રોડની કામગીરી કરવામાં આવશે. નડિયાદ મરીડા ભાગોળ નાયરા પેટ્રોલ…

· 1 min read

નડીયાદના વિવિધ ફિલ્ડના ૪૦ અગ્રણી બિઝનેસમેન એકસાથે જોડાયા : Business Network International ગ્રુપની શરૂઆત

ખેડા જિલ્લામાં નડિયાદના વેપાર-ઉદ્યોગ જગત માટે એક સારા સમાચાર છે. શહેરના વિવિધ ફિલ્ડના 40 અગ્રણી બિઝનેસમેન એકસાથે જોડાઈને નડિયાદમાં Business Network International ગ્રુપની શરૂઆત કરી છે. આ પહેલથી નડિયાદના વેપારીઓને એકબીજાના સહયોગથી પોતાનો ધંધો વધારવા અને સમગ્ર શહેરના વેપારી વાતાવરણને…

· 3 min read

ખેડા જિલ્લામાં SIR એટલે કે Special Intensive Revision ના દ્વિતીય તબક્કાનો પ્રારંભ

ખેડા જિલ્લાના મતદારોની લાયકાત ધરાવતા તમામ મતદારોની ખરાઈ અને સમાવેશ અર્થે જાહેર કરાયેલ SIR (Special Intensive Revision) ના દ્વિતીય તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના ૧૬૯૮ બુથ લેવલ અધિકારી તેમના મતદાન મથકમાં સમાવિષ્ટ મતદારોના ઘરે જઈને તા. ૪ નવેમ્બર,…

· 1 min read