Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

Kheda

1,227 stories

સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ માં શ્રેષ્ઠ તાલુકા તરીકે કપડવંજ તાલુકાની પસંદગી

રાજકોટ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત "વિકસિત ગ્રામ વિકસિત ગુજરાત" કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫" અભિયાન દરમ્યાન સ્વચ્છતાની ઉત્તમ કામગીરી બદલ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાને શ્રેષ્ઠ તાલુકો જાહેર કર્યો હતો. કપડવંજ…

· 4 min read

પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫ સન્માનિત કરાઇ

પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ને નેશનલ કોઓપરેટિવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન-એનસીડીસી દ્વારા ક્ષેત્રીય સહકારી ઉત્કૃષ્ટતા એવંમ શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫થી સન્માનિત કરવામાં આવેલ છે. સહકારથી સમૃદ્ધિ માટે પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.નું મોડેલ અન્ય મંડળીઓ માટે ઉદાહરણીય બની રહ્યું છે. ઇફ્કોના…

· 3 min read

બાળકોમાં આંખોના આરોગ્ય માટે ખેડા જિલ્લાની પ્રશંસનીય પહેલ

વિશ્વ દ્રષ્ટિ દિવસ નિમિતે ખેડા જિલ્લામાં ૩૫૦ ચશ્માનું બાળકોમાં વિનામૂલ્યે વિતરણ - ખેડા જિલ્લાના ૩૨,૨૬૪ શાળાના બાળકો અને ૧૭,૧૧૦ આંગણવાડીના બાળકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. વિશ્વ દ્રષ્ટ દિવસની યાદગાર ઉજવણી અંતર્ગત આજે નડિયાદ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી…

· 3 min read

ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી દવાખાનામાં દિવાળી તહેવારોમાં એક સપ્તાહ રહેશે રજા

ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં દિવાળી તહેવારોમાં એક સપ્તાહ રજા રહેશે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ આરોગ્ય સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દિવાળી અને નૂતનવર્ષ તહેવારો સંદર્ભે રવિવાર તા.૧૯થી શનિવાર તા.૨૫ દરમિયાન રજા પાળશે, આથી એક સપ્તાહ બંધ રહેશે. ટીંબી સ્થિત…

· 1 min read

કપડવંજમાં રિક્ષાના મુસાફરોને ટાર્ગેટ કરતી ગેંગ પકડાઈ

મંગલ બકલ ગેંગનો મુખ્ય સૂત્રધાર અને અન્ય એક સાગરીત પોલીસની ઝપટે ચડ્યો. કપડવંજ ટાઉન પોલીસે બે દિવસ અગાઉ રીક્ષામાં બેસેલા મુસાફરોનું ધ્યાન ભટકાવી રૂપિયાની ચોરી કરનાર ગેંગને ગણતરીના સમયમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ગત તા.૮-૧૦-૨૦૨૫ના…

· 3 min read

નડિયાદ એસટી ડિવિઝન દિવાળીએ દોડાવશે 835 વધારાની બસો

ખેડા જિલ્લામાં આગામી તહેવાર દિવાળી વેકેશનમા કુટુંબીજનો, નોકરિયાત-ધંધાર્થીઓ પોતાના વતને કે સગાંસંબંધીઓને ત્યાં જતાં આવતાં હોય છે જેને કારણે બસ સ્ટેન્ડ ખાતે ભારે ઘસારો જોવા મળતો હોય છે, જેથી એસટી વિભાગ દ્વારા ગોધરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના શહેરો માટે વધારાની…

· 1 min read

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો

ખેડા જિલ્લામાં વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. જે પરંપરા મુજબ આસોસુદ પુનમને સોમવારની રાત્રીએ ૯ થી ૧૨ કલાક દરમ્યાન ગુણાત્તીત ઓરકેસ્ટ્રા કલાકુંજ…

· 3 min read

Kheda DCCB બેંકમાંથી 30 લાખની હોમ લોન ૧૫ વર્ષ માટે લઈએ તો કેટલા રૂપિયાનો હપ્તો આવે? સમજી લો આખી ગણતરી

આજે અમે તમને જયેશભાઈ નામના એક ખેડૂત વ્યક્તિની કહાની દ્વારા KDCC બેંકની હોમ લોનની સરળ ગણતરી અને ફાયદા વિષે સમજાવીશું. જયેશભાઈએ એક ૩ BHK ફ્લેટ પસંદ કર્યો, જેની કિંમત ૪૫ લાખ રૂપિયા હતી. તેની પાસે ૧૫ લાખની બચત હતી, પણ…

· 3 min read

શ્રી સંતરામ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓના દાદા-દાદીના પૂજનનો કાર્યક્રમ યોજાયો

નડિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના કક્ષા - 1 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓને બ્રહ્મલીન મહંત "શ્રી નારાયણદાસજી મહારાજ" ની 21 મી પુણ્યતિથિ નિમિત્તે વિદ્યાલયના પરિસરમાં તા.03-10-25 શુક્રવારના રોજ…

· 1 min read

નડિયાદ મનપાના નાયબ મ્યુનિ. કમિશનર દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરાયું

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સફાઈ વ્યવસ્થા સુચારૂ રીતે અમલમાં રહે તે હેતુસર સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન જાણવા…

· 1 min read