Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

Kheda

1,227 stories

ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ, ‘દેશના લોકો જ અમારી પ્રાથમિકતા…’

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા તાજા દાવાઓ પર ભારત સરકારે સ્પષ્ટ અને તર્કસંગત પ્રતિભાવ આપ્યો છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે, ભારતે રશિયામાંથી ક્રૂડ તેલની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. જોકે, વિદેશ મંત્રાલયે આ…

· 3 min read

નડિયાદમાં જવેલર્સ એસોસિએશન સાથે DYSPની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નડિયાદ શહેરમાં સોના-ચાંદીના વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નડિયાદ શહેર જ્વેલર્સ એસોસિએશન સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના તમામ જ્વેલર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. દિવાળી તહેવાર…

· 1 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેતીને મળ્યું પ્રોત્સાહન – ધારાસભ્ય રાજેશ ઝાલા

ધારાસભ્ય રાજેશ ઝાલાના અધ્યક્ષ સ્થાને કપડવંજ એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેને ૨૪ વર્ષ થઈ ગયા છે.…

· 2 min read

નેશનલ હાઇવે ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી

ખેડા જિલ્લાના ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પાવાગઢથી બાવળા જતી પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી જવા પામી હતી, કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલ રૂમમાં ટેલીફોનીક જાણ કરાતા ફાયરબ્રિગેડ જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી…

· 2 min read

નડિયાદમાં ધર્માંતરણના સ્થળે ગેરકાયદેસર દબાણવાળું બાંધકામ મહાનગરપાલિકાએ તોડી પાડ્યું

નડિયાદમાં ધર્માંતરણની પ્રવૃત્તિના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જે જગ્યા પર ધર્માંતરણની ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી, ત્યાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે. આશરે 15 દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા દબાણવાળી જગ્યાના મકાન માલિકને દબાણ દૂર કરવા…

· 2 min read

નડીઆદ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરવામાં અપાતા રિબેટનો લાભ લેવા નાગરિકોને અપીલ

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા નગરજનોને મિલકત વેરામાં રિબેટ યોજનાનો લાભ આપવાનો પ્રજાભિમુખ નિર્ણય કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના મિલકત વેરાની કુલ રકમ એક સાથે ભરપાઈ કરે તેવા કરદાતાઓને સામાન્ય વેરાની રકમ ઉપર ૧૦ ટકા રીબેટ મળશે.…

· 1 min read

નડીયાદ સહિત ખેડા જિલ્લામાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી નો નારો ગુંજી ઉઠશે

સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યાપક સ્તરે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અભિયાન હાથ ધર્યું છે. ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન મુજબ તા.25મી સપ્ટેમ્બરથી આ અભિયાન શરૂ થયું છે જેઆગામી…

· 2 min read

વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગના માર્ગદર્શન મુજબ વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા આંબેડકર હોલ, નડીઆદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ જેવીકે પીએમ સ્વનીધિ યોજના, પીએમ સ્વનિધિસે સમૃધ્ધિ, આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ સુધારા,…

· 2 min read

નડિયાદ SC/ST સેલનો ASI રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

નડિયાદ SC/ST સેલના ASI જયદીપસિંહ સોઢા પરમાર રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગેહાથ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર મચી જવા પામી છે. હાલ દિવાળી પહેલા જ એસીબીની કાર્યવાહીથી લાંચ લેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 1 min read

નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખનો 50 સમર્થકો સાથે કેસરિયો

ખેડા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીને એક મોટો રાજકીય ધક્કો લાગ્યો છે, કારણ કે માલધારી સમાજના અગ્રણી નેતા રાજુભાઈ રબારી તેમના લગભગ 50 સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. રાજુભાઈ રબારીના ભાજપમાં પ્રવેશથી ખેડા જિલ્લાના રાજકારણમાં ખાસ કરીને માલધારી સમાજના મતસંગ્રહ પર…

· 3 min read