વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડો. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વનુંમતે વરણી
વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગ?...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા થયેલા કાર્યોની પ્રદર્શની અને UCC કાયદા અંગે યોજાઈ બેઠક
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે જિલ્લા કાર્યાલય કમલમ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ દ...
વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં જરૂરિયાતમંદોને ૧૫ હજાર ચંપલોનું વિતરણ કરાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના “સ...
નડિયાદમાંથી બાઈકની ચોરી થતા શહેર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
નડિયાદ શહેરમાં ઘરની દિવાલ પાસે મૂકેલ બાઈક કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ જતા બાઈક માલિકે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના શાસ્ત્રીચોક ગાયત્રી દુગ્?...
ડાકોર સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર પર મધ્યરાત્રે ટોળાએ હુમલો કરી માર માર્યો
ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં રવિવારે મધ્યરાત્રે અકસ્માતમાં ઘાયલ થયેલી બે મહિલાને મેડિકલે ઓફિસરે સારવાર કરી એટલે તેમની સાથે આવેલા ૧૩ જેટલા વ્યક્તિઓએ અહીંયા કેમ મહિલ?...
ચકલાસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મા બાપ વિહોણી ૧૫૧ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ ૧૫૧ દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધા?...
બીવીપી નડિયાદ શાખા ઘ્વારા એનર્જી ડ્રિન્ક પાઉચ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા ઘ્વારા નડીઆદ એસ ટી વિભાગ ના ડ્રાઈવર - કંડક્ટર અને અન્ય કર્મચારી ગણ તથા જાહેર જનતા ને લાભાર્થે હાલ ગરમીના પ્રકોપ સામે રક્ષણ આપવા માટે "એનર્જી ડ્રિન્ક પાઉચ" વિતરણ કા?...
કઠલાલ પોલીસ સ્ટેશન દ્વારા આવી કાળજાળ ગરમી માં છાશ વિતરણ
કઠલાલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ કરી .માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું અને આ ગરમીમાં શરીર ડીહાઈડ્રેટ ના થાય તે માટે ઠંડી છાશ નું વિતરણ કર્યું. ગુજરાતમાં કા?...
બહેને જ ભાઇના ઘરમાં ખાતર પાડયું ભાઇના ઘરમાંથી 40 લાખ લઇ પ્રેમી સહિત ત્રણ લોકોને આપ્યા, ભાઈએ પોલીસમાં કરી ફરિયાદ નોંધાવી.
કઠલાલ તાલુકાના ડાભીની મુવાડી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નલીનભાઈ ડાભીની નાની બહેન નિત્તલબેને ભાઈના વિશ્વાસનો ભંગ કર્યો છે. નલીનભાઈએ જમીન વેચાણના મળેલા રૂપિયા 40 લાખ ઘરના પીપ?...
ભૂક્કા બોલાવી દે તેવી ગરમીનો પ્રારંભ : નડિયાદ શહેરમાં તાપમાનનો પારો ઉંચકાયો
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ગરમીના વધી રહેલાં પ્રકોપને કારણે બપોરના સમયે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ જેવો માહોલ દેખાય રહ્યો છે, તાલુકા મથક હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ બપોરે માર્ગ સૂમસ?...