Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

Kheda

1,227 stories

ખેડાના માતર GIDCમાં દુકાન પર થયેલી બોલાચાલી બાદ હુમલાનો આરોપ, 5 લોકો સામે FIR નોંધાઈ

ખેડા જિલ્લાના માતર GIDC વિસ્તારમાં એક દુકાન પર થયેલી બોલાચાલી બાદ મારામારી અને હુમલાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને માતર પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ, દુકાનમાં હિસાબની નોટના કાગળનો ઉપયોગ કરીને મોરસનું…

· 3 min read

નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌ પ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું

રાજ્ય મંત્રી, ઉચ્ચ પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો પત્રકાર વનમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ્ટો, રેન્ટ્રી, ટર્મીનેલીયા, કાયેજીલીયા, બંગાળી બદામ, ખાલી બદામ, વડ, પીપળ, કપોક, અરીઠા, આસોપાલવ અને ચંપા સહિતના…

· 3 min read

અભિષેક બેનર્જીને CIDનું ત્રીજી વખત સમન, નકલી સહીઓ કેસમાં 8 જૂને પૂછપરછ માટે હાજર થવાનો આદેશ

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ચર્ચાનો વિષય બનેલા નકલી સહી કેસમાં રાજ્યની CIDએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને ત્રીજી વખત સમન પાઠવ્યું છે. તપાસ એજન્સીએ તેમને 8 જૂનના રોજ પૂછપરછ માટે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલાં…

· 3 min read

નડિયાદ મનપાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની સર્વસંમતિથી વરણી

નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપના અગ્રણી નેતા મનીષ પટેલ ની સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળ અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે પરાગ બારોટ ની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાને કારણે…

· 2 min read

નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેર હિસાબ સમિતિ (PAC)ના ચેરમેન તરીકે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ સમિતિની જવાબદારી મળતા નડિયાદ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને આવકારવામાં…

· 2 min read

ખેડાના ચાંદણા ગામમાં ગેરકાયદે જમીન કબજા અને છેડતીના આરોપો : ગ્રામજનોમાં રોષ, પ્રશાસન હરકતમાં

ખેડા જિલ્લાના ચાંદણા ગામમાંથી ગેરકાયદે જમીન કબજા અને સામાજિક તણાવના ગંભીર આરોપો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામની વચ્ચે આવેલી સરકારી/ફાજલ જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કરી દુકાનોનું બાંધકામ ઊભું કરી દીધું છે. આ દુકાનો હવે સ્થાનિક…

· 3 min read

કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય સન્માન

ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક (કેડીસીસી બેંક)ના ચેરમેન તેજસ પટેલને સહકારી ક્ષેત્રમાં ઉદાહરણીય નેતૃત્વ અને નવીન કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે. ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા થાઇલેન્ડ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સમિટ દરમિયાન તેજસ પટેલને “ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર એવોર્ડ”…

· 2 min read

દુષિત કેમિકલ યુક્ત પાણી તળાવમાં છોડતા લક્ષ્મી ડાઇંગ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી

ખેડા-નડિયાદ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કઠવાડા ગામની સીમમાં ચાલતા “લક્ષ્મી ડાઇંગ” નામના પ્રોસેસ હાઉસ પર રેડ કરી ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત દુષિત પાણી તળાવમાં છોડતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પોલીસ વિભાગ તથા…

· 2 min read

નડિયાદનું સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં : યુવતીને સમજાવવાના બદલે આંતરધર્મિય લગ્ન માટે પ્રોત્સાહન અપાયું હોવાના આક્ષેપ

નડિયાદમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર હાલ ગંભીર વિવાદમાં આવ્યું છે. નડિયાદમાં રહેતી અને અમદાવાદમાં નોકરી કરતી 24 વર્ષીય યુવતીને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમસંબંધ હોવાના કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ યુવતીએ પોતાના પરિવાર સમક્ષ લગ્ન…

· 2 min read

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહજી ચૌહાણને LNCT વિશ્વવિદ્યાલય-ભોપાલ દ્વારા માનદ ડોકટરેટ ડિગ્રી એનાયત થતાં વડતાલ સંસ્થા દ્વારા હાર્દિક અભિવાદન

વડતાલધામ ખાતે આજે સહજાનંદી બાળ-યુવા શિબિરના દશાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ શુભ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના લોકપ્રિય સાંસદ દેવુસિંહજી ચૌહાણે વડતાલ સંસ્થાના પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તાજેતરમાં LNCT…

· 2 min read