નડિયાદ : રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં મિશન રોડ પરના રેલવે ઓવરબ્રિજ ઉપર રીક્ષા અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને લઈને બ્રીજ પર ગાડીઓનો ભાર?...
ખેડા જિલ્લા પોલીસ દ્વારા IGPના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું
ખેડા જિલ્લા પોલીસ દ્વારા શુક્રવારે ખેડા કેમ્પ ખાતે અમદાવાદ વિભાગના IGPની અધ્યક્ષસ્થાને ખાસ લોક દરબાર અને પોલીસ દરબાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાવાસીઓ અને પોલીસ તરફથી ખાસ સૂચ...
મહુધા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી લીસ્ટેડ નાસતો ફરતો આરોપી ઝડપાયો
પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયા...
શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત વિદ્યાલયોમાં તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા
શ્રી સંતરામ મંદિર પ્રેરિત શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય ( ગુજરાતી માધ્યમ ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં બ્રહ્મલીન મહંત પ.પૂ. શ્રી નારાયણદાસજી મહારાજની 20મી ...
મહેમદાવાદ : ચોરાઈ ગયેલ અલગ અલગ કંપનીના મોબાઇલો સાથે ૧ ઇસમને ઝડપી પાડતી LCB
ગઇ તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ મહેમદાવાદ તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના સુમારે મહેમદાવાદ, રેલ્વે સ્ટેશન પાસે આવેલ પુજા મોબાઇલ ફોનની દુકાનના નકુચાવાળી દુકાન તોડી ગેરકાયદેસર રીતે...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે દીકરીઓને પાસનું રિફંડ આપવાની શરૂઆત
ખેડા જિલ્લાના નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2024 દ્વારા દીકરીઓને પાસનું રિફંડ આપવાની ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નાં વરદ હસ્તે શુભ શરૂઆત કરવામાં આવી. તા. 1 સપ્ટેમ...
વડતાલધામની આમંત્રણ પત્રિકાનું પૂજન – લેખન યોજાયું : દેવોને પ્રથમ આમંત્રણ પત્રિકા પાઠવી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિર ૨૦૦ વર્ષની જીવંત પરંપરાનો મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે આ મહોત્સવની મંગલ પત્રિકાઓનું પૂજન પૂનમના રોજ સવારે ૮-૩૦ કલાકે કરવામાં આ?...
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શરદપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શરદપૂર્ણિમાની ઉજવણી કરાઇ, જેમાં ગતરોજ સૌપ્રથમ વખત રાસોત્સવનું આયોજન મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હતું. કાળિયા ઠાકોરની ભૂમિ ડાકોરમાં વૈષ્ણવ ભક્તો...
વસો : ત્રણ બાળકીઓ પર દુષ્કર્મ આચરવાના કેસમાં આધેડના 4 દિવસના રિમાન્ડ મંજૂર
ખેડા જિલ્લામાં બાળકીઓ પર છેલ્લા એક વર્ષમાં દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલા ચંન્દ્રકાંત પટેલને નડિયાદની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજ?...
ડી.ડી.આઈ.ટી કોલેજ, નડિયાદ ખાતે “વિકાસ સપ્તાહ” અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી તથા સ્ટાર્ટઅપ – MSME Connect Workshop યોજાયો
રાજ્યભરમાં તા. ૭ ઓકટોબર ૨૦૨૪ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહની” ઉજવવામાં આવી રહ્યું છે. વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા દિવસ, સફળતાની ગાથા, કલા સ્થાપત્ય અને ગુજરાત વિક?...