Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 28°C

Kheda

1,227 stories

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધા તા. ૦૮-૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે ઓપન ભાઈઓની કરાટે સ્પર્ધા યોજાયેલ છે. જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વિશાલ માવી એ…

· 2 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપડવંજના અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલનું ઉદ્ધાટન

કપડવંજ સહિત આસપાસના અંતિસર, આંત્રોલી, મોટી ઝેર, નિરમાલી, સોરણા, તોરણા, ભુંગળીયા, વઘાસ સહિતના ૨.૭ લાખથી વધુ લોકોને મળશે ઝડપી અને અસરકારક આરોગ્ય સેવાઓ. રાજ્યના નાગરિકોને ઉચ્ચ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કપડવંજ શહેરને…

· 5 min read

નડિયાદમાં ગૌવંશનું કપાયેલું ધડ મળ્યા બાબતે હિન્દુ ધર્મ સેના પ્રમુખ અને કાઉન્સિલર વચ્ચે બોલાચાલી ટોક ઓફ ધ ટાઉન બની

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે હિન્દુ સંગઠનો માં રોષ વ્યાપી રહ્યો છે, ત્યારે નડિયાદ શહેરના છાંટીયાવાડ સ્થિત લીમડી વિસ્તારમાં ગૌવંશનું કપાયેલું ધડ અને પગ…

· 2 min read

નડિયાદ ખાતે સહકારી શિક્ષણ પર પરિષદનું આયોજન કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરાયું

નડિયાદ ખાતે સહકારી શિક્ષણ પર પરિષદનું આયોજન કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બીપીનભાઈ ગોતા (વાઇસ ચેરમેન – ગુજકોમાસોલ, ડિરેક્ટર – KRIBHCO તથા CWC ) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પંકજભાઈ દેસાઈ (નડિયાદ વિધાનસભાના…

· 2 min read

નડિયાદ રૂરલ પો.સ્ટે હદમાંથી ખુલ્લામાં જુગાર રમતા ૮ ઇસમોને ઝડપી પાડતી LCB પોલીસ

પોલીસ અધિક્ષક વિજય પટેલ, ખેડા-નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.એસ.ચંપાવત તથા પો.સ.ઇ. એમ.એચ.રાવલ નાઓની સુચના હેઠળ ગત તારીખ ૨૮-૦૧-૨૦૨૬ ના રોજ એલ.સી.બી.સ્ટાફના…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

નડીઆદ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે ૭૭માં પ્રજાસત્તાક દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નડીઆદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બધીર બાળકો દ્વારા સાઇન લેંગ્વેજમાં કરવામાં આવેલું રાષ્ટ્રગાન રહ્યું હતું. બધીર બાળકો દ્વારા ભાવસભર…

· 2 min read

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન ડો સંત સ્વામી દ્વારા જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પરિસંવાદ યોજાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે - કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો શ્રી નિવાસ વરખેડી ( ઓન લાઈન ) ડો અર્કનાથ ચૌધરી, ડો…

· 2 min read

મહુધા ટાઉન વિસ્તારમાંથી ગૌમાંસના જથ્થા સાથે માંસ કાપવાના ઓજારો સહીત એક ઇસમને પકડી પાડતી મહુધા પોલીસ

પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા-નડીયાદ નાઓ તરફથી પશુઓની ગેરકાયદેસર રીતે થતી કતલ તથા હેરાફેરી અટકાવવા સારૂ સુચના કરવામાં આવેલ જે અન્વયે વી.એન.સોલંકી નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ ડિવીઝનનાઓ તરફથી જરૂરી સૂચનો થયેલ જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ગોહિલ મહુધા પોલીસ સ્ટેશન નાઓના…

· 1 min read

નડિયાદ સ્ટેશન રોડ પર વર્ષો બાદ કાંસની સફાઈ : 9 દિવસમાં 150 ટ્રેક્ટર કચરો કઢાયો,ચોમાસામાં શહેરના પૂર્વ ભાગમાં ઝડપથી પાણી નીકાલ થશે

નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે દુકાનો નીચે વર્ષોથી બંધ રહેલા કાંસની સફાઈની કામગીરી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. છેલ્લા 9 દિવસથી ચાલી રહેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં અંદાજે 150થી વધુ ટ્રેક્ટર જેટલો કચરો અને…

· 3 min read

શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતે શ્રી સંતરામ યોગીરાજ ‌ માનસ કથાનો પ્રારંભ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ, શ્રી સંતરામ સમાધિ સ્થાન , શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ,પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ ની નિશ્રા માં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો ૧૯૫ મો સમાધિ મહોત્સવ ‌, અંતર્ગત શ્રી સંતરામ યોગીરાજ માનસ કથા ‌નો…

· 2 min read