શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યો
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ પ્રાંતીય ખેલકૂદ 2023/24 કાકડકુઈ મુકામે યોજાયેલ જેમાં શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ફાઇનલમાં રનર્સ અપ ?...
ઠાસરા તથા સેવાલીયા પો.સ્ટે.ના ચોરીના ગુનાના આરોપીને LCB પોલીસે દબોચી લીધો
ખેડા જિલ્લા એલસીબી પોલીસે ઠાસરા તથા સેવાલીયા પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા એક ઇસમને ઝડપી પાડી વધુ તપાસ માટે ઠાસરા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ખેડા જિલ્લા ?...
નડિયાદ શહેરના વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનુ લોકાર્પણ કરાયું
નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનું ઉદ્દઘાટન કરાયું હતું. આગામી બે - ચાર દિવસમાં અવર જવરના આધારે ટાઇમીંગ સેટ કર્યા બાદ સિગ્નલ નિયમિત કરાશ?...
નડિયાદમાં બસ સ્ટેન્ડ બહાર રોડ ક્રોસ કરતી મહિલાને ST બસે અડફેટે લેતાં ઘાયલ : ટ્રાફિકજામ સર્જાયો
નડિયાદ શહેરમાં એસટી બસની અડફેટે એક મહિલા આવી જતાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ઘટના બાદ રોડ પર ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. નડિયાદ: શનિવારના રોજ બપોરે કરજણ ડેપોની બસ કરજ?...
ખેડા જિલ્લાના વસો મુકામે જિલ્લાકક્ષા કલા મહાકુંભ-૨૦૨૩-૨૪ સ્પર્ધા યોજાઇ
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-પ્રેરિત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા ?...
ઉત્તરસંડા ખાતે નડિયાદ ડીવીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં નડિયાદ ટાઉન એલેવન વિજેતા બની
ખેડા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ અને કપડવંજ ડિવીઝનમાં કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. આજે ઉત્તરસંડા ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં ન...
કપડવંજમાં “WORLD BRAILIE DAY – ની ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા- નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષીના નેતૃત્વ હેઠળ તાલ?...
ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા NSSના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે માહિતી અપાઈ
નડિયાદ તાલુકાના વલેટવા ગામ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સી.બી. પટેલ આર્ટસ કોલેજના એન. એસ. એસ. ના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે તથા બાળકોની સરકારી યોજનાઓની માહિતી આપી તથા પેમ્પલેટન?...
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શ્રી સંતરામ મંદિર પરિસર નડીઆદ ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્ય વ્યાપી “સૂર્ય નમસ્કાર અભિયાન" અંતર્ગત તા. 01-01-2024 ના રોજ સમગ્ર રાજયમાં 108 સ્થળો પ?...
ખેડા જિલ્લાના ગળતેશ્વરમા ઘટના : ઈકો કારની ટક્કરે બાઈક સવારનું મોત
ગળતેશ્વર તાલુકાના કોસમ ગામની સીમમાં ગઈકાલે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતાં ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં ...