નડિયાદ સહિત ખેડા જિલ્લામાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ, ઠેર-ઠેર પાણી ભરાયા : ધરતીપુત્રોમાં આનંદ છવાયો
વર્ષા ઋતુનું આગમન થયું છે, ઉનાળાની ગરમીમાં સૌકોઈ ત્રસ્ત બન્યા હતા ત્યારે જે ઋતુની કાગડોળે રાહ જોવાતી હતી તે ચોમાસું આ વખતે સમયસર એન્ટ્રી કરી છે. જેના કારણે ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. ખેડા...
અમદાવાદ-ઇન્દોર હાઈવે ઉપરથી પીસ્ટલ અને જીવતા કારતુસ સાથે બે ઈસમને દબોચતી સેવાલીયા પોલીસ
ખેડા જિલ્લામાં સેવાલીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મહારાજના મુવાળા ચેકપોસ્ટ પરથી પીસ્ટલ અને જીવતા કારતુસ સાથે અમદાવાદના બે ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...
નડિયાદ ટાઉન પોલીસ ધ્વારા નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં નશા મુક્તિના અલગ અલગ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી રેલી યોજાઇ
આજનો યુવાવર્ગ નશાના રવાડે ન જાય તે માટે નડિયાદ શહેરમાં નશામુક્તિ અંગે જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ નડિયાદ ટાઉન પોલીસ દધ્વારા નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં નડિ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન : શ્રેયસ ગરનાળામાં બસ ફસાઈ
ગુજરાતમા મેઘરાજાએ એન્ટ્રી કરી છે, ત્યારે ખેડા જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, ડભોઇ, છોટાઉદેપુરમાં વરસાદ ખાબક્યો છે. નડિયાદ સહિત જિલ્લા?...
લાલચ બુરી બલા હે : માતર તાલુકા પ્રાથમિક શિક્ષણ મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાયા
ખેડા જિલ્લામાં નડિયાદ એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે, જેમાં માતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એક શિક્ષકના પગારની ફાઈલ અભિપ્રાય આપી જિલ્લાએ મોકલવાના બદલામાં રૂપિયા ૫ હજારની લાંચ લ...
કપડવંજ યુવા ભાજપ અને પોલીસ પરિવાર દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં 88 બોટલ રક્તદાન એકત્રિત
કપડવંજ શહેર તાલુકા-યુવા ભાજપ, ખેડા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ટાઉનહોલ ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 88 બોટલ રક્ત એકત્રિત કરવ...