નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કુલ ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂત કરવામાં આવ્યું
નડિયાદ નગરપાલિકા દ્વારા ૧૫મા નાણાંપંચ, વ્યવસાયવેરા ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માંથી ૭૩,૭૧,૬૩૦/- ના ખર્ચે કુલ ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખા...
૨૬મી જાન્યુઆરી અને મધર કેર સ્કુલના ૨૪માં સ્થાપના દિવસ નિમીતે “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” ૨૩-૨૪નું આયોજન કરાયું
૨૬મી જાન્યુઆરી અને મધર કેર સ્કુલના ૨૪ માં સ્થાપના દિવસ નિમીતે સ્કુલની બન્ને બ્રાંચ પર “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” ૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં બન્ને બ્રાંચના થઇ કુલ ૧૪૫૦ થી વધારે ?...
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ. ધ્વજવંદન કાર્યક્રમ બાદ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ખેડા તાલુકાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ
ખેડા જિલ્લામાં ખેડા તાલુકાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર દ્વારા ધ્વજવંદન કરી સૌ નાગરિકોને પ્રજાસ?...
મહેમદાવાદના બે હોમગાર્ડ જવાનને મળનાર રાજ્યપાલશ્રીનો એવોર્ડ
ખેડા જિલ્લા હોમગાર્ડ દળમાં મહેમદાવાદ યુનિટ ખાતે સેવા આપતા બે હોમગાર્ડ જવાનોએ પોતાની સેવા દરમ્યાન સીપીઆર આપી એક વ્યક્તિનો જીવ બચાવતા આ બન્ને હોમગાર્ડસને રાજ્યપાલશ્રીના એવોર્ડથી સન્માનીત...
કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવી જિલ્લા પંચાયત ભવન પટેલ હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરએ...
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો : ૫૦ હજારથી વધુ ભક્તોએ લાભ લીધો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે પોષીપુનમના રોજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યશાકોત્સવનો અંદાજે ૫૦ હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્?...
નડીઆદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પુનમે ભક્તોએ બોરાની ઉછામણી કરી માનતા પુરી કરી
પોષી પુનમે આજે નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ગુજરાતના ખુણે ખુણેથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, વહેલી સવારથી જ મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકત્ર થયા હતા અને બોરાની ઉછામણી કરીન...
ખેડા જિલ્લા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાયા
ખેડા જિલ્લા કોંગ્રેસ મહુધા ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર આજે ભાજપમાં જોડાતા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામ...
રામભક્તિમાં ડૂબ્યું ઓડ નગર, રામજી મંદિરે મોડીરાત સુધી મનાવ્યો ઉત્સવ
સોમવારે ઓડ ભક્તજનો દ્વારા રામજી મંદિરથી પ્રભાત ફેરી ના ઘંટ નાદથી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. રામ ભક્તોએ ઘર આંગણે રંગોળી કરી પ્રભુ શ્રીરામને આવકાર્યા હતાં. ઓડ મા સરદાર પટેલ હાઈસ્કૂલના વિદ્ય...