ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પહેલા સરકારની ભવ્ય તૈયારીઓ, અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે
ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિબિંબ માનવામાં આવે છે. આ પરિક્રમામાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે યાત્રા કરીને આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો અનુભવ કરે છે. રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી…










