click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અદાણી સમૂહ કેસ : રવિ નાયરની અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરવાની ના પાડી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અદાણી સમૂહ કેસ : રવિ નાયરની અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરવાની ના પાડી
Gujarat

અદાણી સમૂહ કેસ : રવિ નાયરની અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરવાની ના પાડી

અદાણી સમૂહ પર લેખોને લઈને નોંધાયેલી ફરિયાદ મામલે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચની નોટિસ સામે પત્રકાર રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવા ઇનકાર કરીને હાઇકોર્ટ જવાની સલાહ આપી.

Last updated: 2026/03/16 at 3:00 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અદાણી સમૂહને ટાર્ગેટ કરતા લેખોને લઈને નોંધાયેલી ફરિયાદ મામલે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સામે ‘પત્રકાર’ રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે આ અરજી પર સીધી સુનાવણી કરવાની ના પાડી દીધી છે અને નાયરને પહેલા હાઇકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી છે.

Contents
ક્રાઈમ બ્રાન્ચની નોટિસ બાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યોઅગાઉ માનહાનિ કેસમાં સજા

ક્રાઈમ બ્રાન્ચની નોટિસ બાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

માહિતી મુજબ 12 ફેબ્રુઆરીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રવિ નાયરને નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં તેમના કેટલાક ટ્વિટ્સ અને લેખોને લઈને પૂછપરછ માટે તેમને રૂબરૂ હાજર રહેવા જણાવાયું હતું. આ નોટિસને પડકારતા નાયરે સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં નાયરના વકીલે દલીલ કરી હતી કે અદાણી સમૂહે તેમના વિરુદ્ધ ત્રણ કેસ દાખલ કર્યા છે અને તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને નોટિસ પાઠવી હોવાનું પણ વકીલે કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આ મામલે હાઇકોર્ટમાં જવાને બદલે સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કેમ કરવામાં આવ્યો. ત્યારબાદ બેન્ચે આ અરજી પર સુનાવણી કરવાની ના પાડી અને નાયરને હાઇકોર્ટનો સંપર્ક કરવાની છૂટ આપી.

સુનાવણી દરમિયાન નાયરના વકીલે માંગ કરી હતી કે હાઇકોર્ટમાં અરજી દાખલ થાય ત્યાં સુધી તેમના વિરુદ્ધ કોઈ કડક પગલાં, ખાસ કરીને ધરપકડ, લેવામાં ન આવે તેવી વચગાળાની રાહત આપવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે આ માંગને પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો.

અગાઉ માનહાનિ કેસમાં સજા

આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં માણસાની એક અદાલતે અદાણી સમૂહ વિશે કરેલા ટ્વિટ્સ અને લેખોને લઈને દાખલ થયેલા માનહાનિ કેસમાં રવિ નાયરને દોષી ઠેરવી એક વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે નાયરે ઉપરની અદાલતમાં અપીલ દાખલ કરી છે. ઉપરાંત અદાણી સમૂહે તેમના કેટલાક લેખોને લઈને કોર્ટમાં પડકાર પણ કર્યો છે.

આ રીતે અદાણી સમૂહને લગતા લેખોને લઈને ચાલતા કાનૂની વિવાદમાં હવે આગામી સુનાવણી હાઇકોર્ટમાં થવાની સંભાવના છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Adani case, adani group, ahmedabad news, Breaking news, CM Gujarat, Defamation case, gujarat, Gujarat Crime Branch, gujarati news, high court, india news, india news channel, Indian Judiciary, Journalism Case, latest news, latest news channel, Legal News, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Ravi Nair, Supreme Court, topnews, topnewschannelinindia, અદાણી ગ્રુપ, અદાણી સમૂહ, અમદાવાદ સમાચાર, કાનૂની સમાચાર, ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ, પત્રકાર રવિ નાયર, પત્રકારત્વ કેસ, ભારત સમાચાર, ભારતીય ન્યાયતંત્ર, માનહાનિ કેસ, રવિ નાયર, સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 16, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈશ્વરિયા માધ્યમિક શાળામાં થયું ચકલી માળા અને કુંડાનું વિતરણ
Next Article સંસદમાં LPG મુદ્દે હોબાળો, જેપી નડ્ડાએ કહ્યું – કોંગ્રેસ કટોકટીમાં પણ રાજકારણ કરે છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?