Republic Day 2026 : આજે 77મો પ્રજાસત્તાક દિવસ, દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી
આજે દેશભરમાં ૭૭મો પ્રજાસત્તાક દિવસ અતિ ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના માહોલમાં ઉજવાઈ રહ્યો છે. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની થીમ “વંદે માતરમના 150 વર્ષ” રાખવામાં આવી છે, જે રાષ્ટ્રીય એકતા, સ્વતંત્રતા આંદોલન અને માતૃભૂમિ પ્રત્યેના અડગ સમર્પણનું પ્રતીક છે. નવી દિલ્હીમાં…










