Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026

latest news

4,367 stories

BMCમાં ભાજપ ગઠબંધનની જીત, નાગપુરમાં પણ ભગવો છવાયો

મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે શુક્રવારે જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના કુલ 893 વોર્ડમાં 15,931 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છે. મતગણતરી સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને બપોર…

· 4 min read

ઉત્તરાયણમાં 5,439 પક્ષીઓનો બચાવ, 91% ને મળ્યું નવું જીવન

14 જાન્યુઆરીના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષોથી ચાલી આવતી પતંગોત્સવની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્તરાયણ પર લોકોએ ઘરની છત પર ચડીને પતંગો ચગાવ્યા હતા. જોકે, આ ઉત્સવ દરમિયાન પતંગની દોરીના કારણે અનેક…

· 3 min read

1 એપ્રિલથી CIBIL નિયમોમાં ફેરફાર, બેંક-ગ્રાહક બંનેને લાભ

જો તમે ક્યારેય લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હોય, તો “તમારો CIBIL સ્કોર કેટલો છે?” એવો સવાલ ચોક્કસ સાંભળ્યો હશે. અત્યાર સુધી ક્રેડિટ સ્કોર અપડેટ થવાની પ્રક્રિયા ધીમી હતી. તમે સમયસર EMI ભરી હોય અથવા ભૂલ સુધારી હોય,…

· 5 min read

‘શું પુરુષો પ્રેગનન્ટ થઈ શકે છે?’ યુએસ સીનેટરએ ભારતીય મૂળના લેડી ગાયનેકને પૂછ્યું

અમેરિકામાં ગર્ભપાતની સુનાવણી દરમિયાન એક પ્રખ્યાત ભારતીય-અમેરિકન ડૉક્ટર અને રિપબ્લિકન સીનેટર જોશ હોલીની વચ્ચે લિંગ અને જીવવિજ્ઞાન પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ત્યારે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ. અમેરિકન સેનેટ આરોગ્ય, શિક્ષણ, શ્રમ અને પેન્શન સમિતિની સુનાવણી દરમિયાન ભારતીય-અમેરિકન ગાયનેકોલોજિસ્ટ ડૉ.…

· 4 min read

વ્હાઇટ હાઉસમાં મુલાકાત દરમિયાન મચાડોએ ટ્રમ્પને ભેટ કર્યો પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઇચ્છા લાંબા સમયથી વ્યક્ત કરતા આવ્યા હતા, તે પુરસ્કાર અંતે એક અનોખી રીતે તેમના સુધી પહોંચ્યો છે. નોબેલ શાંતિ પુરસ્કારની વાસ્તવિક વિજેતા વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ પોતાનો નોબેલ પુરસ્કાર…

· 3 min read

હણોલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ કરાવી કપિલદેવે ક્રિકેટની લીધી મોજ

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં પતંગ મહોત્સવનો પ્રારંભ કપિલદેવે કરાવી ક્રિકેટ મોજ લીધી. અહીંયા અભિનેતા અરુણ ગોવિલ જોડાયાં હતાં. ગોહિલવાડનાં નાનકડા હણોલ ગામમાં મકરસંક્રાંતિ પર્વે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ ગયો, જેનો પ્રારંભ ક્રિકેટ ખેલાડી કપિલદેવે કરાવ્યો…

· 1 min read

ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી પ્રભાવિત થયાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ

ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયાં અને ગામની એકતાને બિરદાવી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યોજાયેલ ગ્રામસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયાં. અહીંયા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી અને શ્રેષ્ઠીઓની…

· 3 min read

સોશિયલ મીડિયામાં કથિત કવિ અક્ષય દવેની ભગવાન શ્રી કૃષ્ણ પર વિવાદાસ્પદ પોસ્ટ

ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને અભદ્ર રીતે રજૂ કરવાની કથિત ચેષ્ટા બાદ અક્ષય દવે નામના વ્યક્તિને લઈને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ ઊભો થયો છે. વાણી સ્વતંત્રતા અને મીમ બનાવવાના નામે અનેક ફેસબુક ગ્રુપો સક્રિય છે, જેમાંથી એક ગ્રુપ ‘ઋખઈ (ગુજરાત મીમ…

· 3 min read

સેન્સેક્સ 630 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 54800 ને પાર, ઈન્ફોસિસ 4% વધ્યો

BMC ચૂંટણીમાં ભાજપ આગળ હોવાના પ્રારંભિક વલણોથી બજારમાં સકારાત્મક ભાવના ઉભરી આવી છે અને તેના પરિણામે નિફ્ટીમાં તેજીનો ટ્રેન્ડ વધુ મજબૂત બનતો દેખાઈ રહ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટ (OI) ડેટામાં નિફ્ટીનો તફાવત એક જ દિવસે પહેલીવાર 65 મિલિયન પોઝિટિવ પોઈન્ટને પાર…

· 4 min read

કચ્છના આદિપુરમાં ગેરકાયદેસર મસ્જિદ પર ફરી વળ્યું બુલડોઝર

કચ્છના આદિપુર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો સામે વહીવટીતંત્રએ કડક પગલાં લેતા એક મોટી ઝુંબેશ ચલાવી છે. આ દરમિયાન આદિપુરના ઘોડા કેમ્પ વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલી ‘જુમ્મા મસ્જિદ’ પર બુલડોઝર ચલાવીને તેને તોડી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશન ગાંધીધામ મ્યુનિસિપલ…

· 2 min read