click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ
BhavnagarGujarat

સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ

અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે યોજાનાર મહોત્સવની તૈયારી

Last updated: 2026/01/06 at 11:19 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

સ્વાવલંબન, સહકારિતા, સમાનતા અને સાતત્યપૂર્ણ વિકાસ સાથે સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ. તીર્થ ગામ હણોલ અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે યોજાનાર મહોત્સવની તૈયારી ચાલી રહી છે.

આગામી સપ્તાહે એટલે મંગળવાર તા.૧૩થી ગુરુવાર ૧૫ દરમિયાન હણોલ ગામમાં સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ યોજાનાર છે.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા જણાવ્યાં મુજબ ગામડાનાં નિર્માણથી નવા ભારતનું નિર્માણ થઈ શકે, જે મુજબ સહકાર, સેવા અને સંગઠન મૂલ્યો સાથે તીર્થ ગામ હણોલ તબક્કાવાર વિકાસ કર્યો કરી રહ્યું છે. પ્રકૃતિ, પર્યાવરણ અને સંસ્કૃતિ સાથે અધ્યતન માળખાકીય સુવિધાનું સુંદર સંયોજન અહીંયા સાકર થઈ રહ્યું છે. લોકજીવન, કૃષિ, પશુપાલન, આરોગ્ય તેમજ શિક્ષણ સાથે સર્વાંગી બાબતોનો સમાવેશ થયો છે.

તાજેતરમાં જ આ ગામના અગ્રણીઓ ગામની વિગત આપવા સાથે ગામની મુલાકાત માટે નોતરું આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં ત્યારે ગામની વિકાસ પ્રક્રિયાથી તેઓએ મુક્ત રીતે રાજીપો વ્યક્ત કર્યો છે.

તીર્થ ગામ હણોલ અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે ગ્રામપંચાયત તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે સહયોગીઓના સાંકળથી યોજાનાર મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bhavnagar, Bhavnagar collector, Breaking news, central government, CM Gujarat, Dr Mansukh Mandaviya, Gohilwad, gujarat, gujarat cm, gujarati news, Hanol, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, self-reliant village, state government, topnews, topnewschannelinindia, Union Minister Mansukh Mandaviya, આત્મનિર્ભર ગામ હણોલ, કેન્દ્ર અને રાજ્ય સરકાર, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, ગોહિલવાડ, ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુવિધાયુક્ત નગર, હણોલ ગામ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 6, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઉતરાયણ પર્વને લઈ વડતાલ પોલીસ ધ્વારા ટુ વ્હીલમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા
Next Article સુપ્રીમ કોર્ટે ખાલિદ-શરજીલને જામીન ન આપતાં JNUમાં વામપંથીઓનો હોબાળો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?