Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

latest news

4,367 stories

ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો જેલમાં બંધ ઉમર ખાલિદને પત્ર

ન્યૂયોર્કના નવા નિયુક્ત મેયર ઝોહરાન મમદાની દ્વારા જેલમાં બંધ ભૂતપૂર્વ JNU વિદ્યાર્થી અને UAPA કેસના આરોપી ઉમર ખાલિદને લખાયેલા પત્રને લઈને રાજકીય અને જાહેર ચર્ચા તેજ થઈ ગઈ છે. ઝોહરાન મમદાની એ ડિસેમ્બર 2025માં પોતાની અમેરિકાની મુલાકાત દરમિયાન ઉમર ખાલિદના…

· 3 min read

જયપુરમાં પથ્થરમારા બાદ પ્રશાસનની કડક કાર્યવાહી, ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમુ નગરમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટનાના પગલે આજે વહીવટી તંત્ર ફરી સંપૂર્ણ એક્શનમાં આવ્યું છે. શુક્રવારની વહેલી સવારથી જ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બુલડોઝરની મદદથી ગેરકાયદે દબાણો…

· 3 min read

નડિયાદ ખાતે કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સન્માન સમારોહ યોજાયો

નડિયાદ ખાતે કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સન્માન સમારોહ યોજાયો, જેમાં ગુજરાત પ્રદેશના નવનિયુકત મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના રાજ્ય સરકારના મંત્રી સંજયસિંહ મહિડા ભાજપ પ્રમુખ નયનાબેન, જિલ્લાના…

· 2 min read

ચક્રવાત દિતવાહ દરમિયાન સહાય બદલ શ્રીલંકાએ ભારતીય વોરશિપને આપ્યું સન્માન

નવેમ્બર 2025માં આવેલા ભયંકર ચક્રવાત દિતાવાહ બાદ રાહત અને બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ભારતીય નૌકાદળ સહિત વિવિધ દેશોના કુલ આઠ યુદ્ધ જહાજોને શ્રીલંકા સરકારે સન્માનિત કર્યા છે. આ કુદરતી આપત્તિમાં શ્રીલંકામાં 600થી વધુ લોકોનાં મોત થયા હતા, જ્યારે વ્યાપક…

· 3 min read

પોષી પૂનમે અંબાજીમાં માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી, ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે

શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવના સુચારુ આયોજન માટે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી,…

· 3 min read

સ્વિટ્ઝર્લેન્ડના બારમાં થયેલા બ્લાસ્ટથી 40નાં મોતની આશંકા, 100થી વધુને ઈજા

સ્વિટ્ઝર્લેન્ડના અત્યંત આલીશાન અને વિશ્વવિખ્યાત સ્કી રિસોર્ટ શહેર ક્રેન્સ-મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક બારમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રાત્રે અંદાજે 1:30 વાગ્યે થયેલા આ પ્રચંડ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 40 લોકોનાં મોત થયાં હોવાની આશંકા વ્યક્ત…

· 2 min read

ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ

ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભારે શબ્દોમાં આક્રમણ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બંને નેતાઓ માટે ભાજપના દરવાજા સંપૂર્ણ રીતે બંધ છે. ધવલ પટેલના જણાવ્યા…

· 3 min read

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવક પર હુમલો, જીવતો સળગાવવાનો પ્રયાસ

બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી અને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરિયતપુર વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના હિન્દુ યુવકને નફરતથી પ્રેરિત ટોળાએ ઘેરી લઈને જીવથી મારવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી…

· 3 min read

2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, રાજકીય ગરમાવો શરૂ

વર્ષ 2026 ભારતીય રાજકારણ માટે નિર્ણાયક સાબિત થવાનું છે. આગામી મહિનાઓમાં દેશના પાંચ રાજ્યો—આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ ભલે રાજ્ય સ્તરની હોય, પરંતુ તેની અસર રાષ્ટ્રીય રાજકારણ અને 2029ની લોકસભા ચૂંટણી પર…

· 4 min read

સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણીમાં વિસ્ફોટ, અનેક લોકોનાં મોત

સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક લોકપ્રિય રિસોર્ટના બારમાં થયેલા ભયાનક બ્લાસ્ટથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે અંદાજે 1:30 વાગ્યે બની હતી, જ્યારે બારમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી અને મોટી સંખ્યામાં…

· 2 min read