Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

latest news

4,366 stories

કેબિનેટની લીલી ઝંડી : ₹19,000 કરોડના ખર્ચે બનશે નાશિક–સોલાપુર એક્સપ્રેસવે કોરિડોર

31 ડિસેમ્બર, બુધવારે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દેશના માળખાગત વિકાસને ગતિ આપતા બે મહત્વના નિર્ણય લેવાયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે 6-લેન નાસિક–સોલાપુર (અક્કલકોટ) ગ્રીનફિલ્ડ હાઈવે કોરિડોરને કેબિનેટની મંજૂરી આપવામાં આવી છે. આ 374 કિલોમીટર લાંબા…

· 2 min read

ઈન્દ્રજીત યાદવના નેટવર્ક પર EDની મોટી કાર્યવાહી, 5 કરોડ રોકડ અને 9 કરોડના ઘરેણા જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડ્રિંગના એક મોટા કેસમાં દિલ્હીમાં વ્યાપક દરોડા પાડીને કરોડોની રોકડ અને કિંમતી ઘરેણાં જપ્ત કર્યા છે. આ કાર્યવાહી ઇન્દ્રજીત સિંહ યાદવ, તેમના સહયોગીઓ, અપોલો ગ્રીન એનર્જી લિમિટેડ તથા તેની સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે…

· 3 min read

સેના અને નૌકાદળને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે કરી ₹4,666 કરોડની મેગા ડીલ

ભારતીય સંરક્ષણ મંત્રાલયે દેશની સશસ્ત્ર દળોની લડાકુ ક્ષમતાઓને વધુ આધુનિક, અસરકારક અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલય દ્વારા કુલ ₹4,666 કરોડના બે મોટા સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં ક્લોઝ ક્વાર્ટર બેટલ (CQB)…

· 3 min read

પોક્સો કેસમાં આરોપી રિયાઝખાન પઠાણને ૨૦ વર્ષની સખત કેદની સજા કરતી નડિયાદ સેશન્સ કોર્ટ

ખેડા જિલ્લામાં ૧૪ વર્ષની દિવ્યાંગ સગીરા પર દુષ્કૃત્યના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા નડિયાદ સેશન્સ કોર્ટે ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોક્સો કેસમાં આરોપી રિયાઝખાન અકબરખાન પઠાણ રહે. ડભાલી, શેખ ફળિયું , તા. ગળતેશ્વર ને ૨૦ વર્ષ ની…

· 1 min read

અમદાવાદ પોલીસનું Operation Hawk-Eye, 29 ભાગેડું આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક પ્રહાર કરતા શહેર પોલીસ દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ ઝોન-7 દ્વારા હાથ ધરાયેલા ખાસ “Operation Hawk-Eye” અંતર્ગત લાંબા સમયથી ફરાર રહેલા કુલ 29 ભાગેડુ આરોપીઓની ધરપકડ…

· 3 min read

ન્યાયની દિશામાં ઐતિહાસિક પગલું : ‘લીગલ ઈમરજન્સી’ માટે કોર્ટ 24 કલાક ખુલ્લી રહેશે

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ન્યાયપ્રણાલીમાં એક ઐતિહાસિક અને દૂરગામી અસર કરનાર નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ‘લીગલ ઈમરજન્સી’ એટલે કે કાયદાકીય કટોકટીની પરિસ્થિતિમાં ન્યાય મેળવવા માટે અદાલતના દરવાજા ક્યારેય બંધ નહીં રહે. જો કોઈ…

· 4 min read

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્ર સરકારે પેઇન કીલર તરીકે વપરાતી નિમેસુલાઈડ દવા અંગે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 100 મિલિગ્રામથી વધારે માત્રાવાળી નિમેસુલાઈડ ગોળીઓના નિર્માણ, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી સમગ્ર દેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય ડ્રગ્સ એન્ડ…

· 3 min read

રક્ષામંત્રી રાજનાથ સિંહએ અન્નપૂર્ણા મંદિરમાં કર્યું ધ્વજારોહણ

અયોધ્યામાં આજે રામમંદિરની પ્રતિષ્ઠા દ્વાદશી ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. બે વર્ષ પહેલાં આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ ઐતિહાસિક અવસરની વર્ષગાંઠ નિમિત્તે મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે…

· 2 min read

ટ્રમ્પ બાદ હવે ચીને ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીનો દાવો કર્યો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ દાવો કર્યો છે કે આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય તણાવ દરમિયાન ચીને મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. જોકે ભારત સરકારે આ દાવાને ફરી એકવાર સ્પષ્ટ…

· 3 min read

2026ની શરૂઆતમાં ગુજરાતને મળશે ‘ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’, CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી હવે માત્ર નાણાકીય સેવાઓનું કેન્દ્ર નહીં રહે, પરંતુ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે પણ વૈશ્વિક નકશા પર પોતાની મજબૂત ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં ‘ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’…

· 2 min read