Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

latest news

4,366 stories

અજંતાનાં ભીંતચિત્રથી ઓમાનના મસ્કત સુધી : ભારતનો સમુદ્રી વારસો જીવંત કરતું INSV કૌન્ડિન્ય

ભારતની સમુદ્રી ઇતિહાસકથા ઘણીવાર સંસ્થાનવાદી કાળથી શરૂ કરવામાં આવે છે, જાણે સમુદ્રમાં સઢ તાણી નૌકાયન કરવાની કળા ભારતે બહારથી શીખી હોય, પરંતુ વાસ્તવિક ઐતિહાસિક સત્ય એથી બિલકુલ વિપરીત છે. ભારતના દરિયાકાંઠા, પ્રાચીન બંદરો, વેપારી નૌકાયન અને શિપબિલ્ડિંગ કારીગરી સદીઓ સુધી…

· 4 min read

જૂની અદાવતમાં હિંદુ પરિવાર પર હુમલો, શાહરૂખ સહિતના ટોળા સામે FIR : સાણંદના કલાણા કેસની ઘટના

અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં છેલ્લા બે દિવસથી જૂની અદાવતને કારણે અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના અમુક માથાભારે મુસ્લિમ શખ્સોએ એક હિંદુ પરિવાર પર હુમલો કરીને પરિસ્થિતિ વણસી નાખી હતી, જે બાદમાં પથ્થરમારો અને ઉત્પાત સુધી પહોંચી હતી.…

· 3 min read

નાગાલેન્ડના મંત્રીએ બાંગ્લાદેશી કટ્ટરપંથીઓને લલકાર્યા : “હજુ અમારા ઘટોત્કચ-હિડિંબા જોયા નથી”

બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો દ્વારા ભારત અને હિન્દુઓ સામે નફરત ફેલાવવાના પ્રયાસો અને સિલિગુડી કોરિડોરને લઈને આપવામાં આવતી ખુલ્લી ધમકીઓ સામે નાગાલેન્ડના રમત-ગમત મંત્રી તથા ભાજપના નેતા તેમજેન ઈમના અલોંગે કડક અને પ્રતિકાત્મક શબ્દોમાં વળતો જવાબ આપ્યો છે. તેમણે મહાકાવ્ય મહાભારતના…

· 3 min read

ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, યુવતીને રોડ પર ફેંકી ફરાર નરાધમો

તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો, ત્યાં હવે એવી જ એક વધુ દિલદહોળાવી દેતી ઘટના હરિયાણાના ફરિદાબાદમાંથી સામે આવી છે. અહીં 25 વર્ષીય યુવતી સાથે રાતે લિફ્ટ આપવાના બહાને અમાનવીય હેવાનિયત આચરવામાં આવી, જેના…

· 3 min read

SC મોરચાના પ્રમુખ પદને લઈને કોંગ્રેસમાં આંતરિક ડખો

તાજેતરમાં પાટણ જિલ્લા કોંગ્રેસમાં ઉદભવેલા આંતરિક વિવાદે રાજ્યભરની રાજકીય ચર્ચામાં ભારે ગરમાવો પેદા કર્યો છે. આ સમગ્ર વિવાદનું કેન્દ્રબિંદુ પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રમુખ તરીકે જયા શાહની કરવામાં આવેલી નિમણૂક છે, જેને પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના અને તેમના…

· 3 min read

આજે શ્રીરામજન્મભૂમિનાં સાત ઉપમંદિરો પર લહેરાશે ધર્મધ્વજ

31 ડિસેમ્બર 2025ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અત્યંત ભવ્ય, દિવ્ય અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહી છે. આ ઐતિહાસિક દિવસને હિંદુ પંચાંગ મુજબ ‘પ્રતિષ્ઠા દ્વાદશી પાટોત્સવ’ તરીકે મનાવવામાં આવી રહ્યો છે, જેની…

· 4 min read

આજે શેરબજાર ખુલતાની સાથે જ આ 5 શેર રોકાણકારોના રડાર પર

નિફ્ટીમાં આજે સવારથી જ ભારે અસ્થિરતા જોવા મળી હતી. સવારે 9:30 વાગ્યા પછી જે ઘટાડો નોંધાયો હતો, તે વાસ્તવમાં એક સ્ટોપ-લોસ ટ્રેપ હોવાનું 20 મિનિટ્સના અહેવાલમાં જણાવાયું હતું, અને બજારની ચાલે આ વાતને સાચી સાબિત કરી. રિટેલ રોકાણકારોના સ્ટોપ લોસ…

· 3 min read

1 જાન્યુઆરી 2026થી ઑસ્ટ્રેલિયામાં ભારતીય ઉત્પાદનોને ટેરિફ ફ્રી પ્રવેશ, બંને દેશોની પુષ્ટિ

ભારત–ઑસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) હેઠળ ભારતીય નિકાસ માટે મોટી ખુશખબર સામે આવી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2026થી ઑસ્ટ્રેલિયા ભારતીય તમામ ઉત્પાદનો પર લાગતી ટેરિફ સંપૂર્ણપણે દૂર કરશે.…

· 2 min read

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકને ગોળી મારીને હત્યા, ગોળી મારીને આરોપી બોલ્યો – ‘હું તો મજાક કરી રહ્યો હતો’

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર હિંસા અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. તાજી ઘટના મયમનસિંહ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં બની, જ્યાં એક ગારમેન્ટ ફેક્ટરીમાં સુરક્ષા ફરજ પર તૈનાત હિન્દુ સમુદાયના અંસાર સભ્ય બજેન્દ્ર બિસ્વાસ (42)ને તેમના જ સાથી કર્મચારીએ…

· 3 min read

સલમાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ પર ચીન ભડક્યું

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'બેટલ ઑફ ગલવાન' (Battle of Galwan)નું ટીઝર રિલીઝ થતા જ ચીનમાં ખળભળાટ મચી ગયો છે. આ ફિલ્મ 2020માં લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પર આધારિત છે, જેમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે રાત્રિભરના…

· 3 min read