Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

latest news

4,365 stories

ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટે અમદાવાદમાં ફક્ત ગ્રીન ફટાકડાને મંજૂરી, સમયમર્યાદા નક્કી

ફટાકડાના કારણે વધતા હવા અને અવાજ પ્રદૂષણને અટકાવવા તથા જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનરે મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. આવનારી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ આગ, અકસ્માત કે જાનહાનિ ન બને અને સાથે પ્રદૂષણનું…

· 2 min read

સસ્પેન્ડેડ TMC નેતા હુમાયું કબીરે નવી પાર્ટી જનતા ઉન્નયન પાર્ટીનું એલાન કર્યું

બાબરી મસ્જિદની ઈંટોને લઈને અગાઉ ચર્ચામાં આવેલા અને તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી સસ્પેન્ડ થયેલા નેતા હુમાયું કબીરે હવે પોતાની નવી રાજકીય પાર્ટી બનાવીને બંગાળની રાજનીતિમાં ખુલ્લો પડકાર ફેંક્યો છે. TMC દ્વારા સસ્પેન્શન બાદ હુમાયું કબીરે પોતાના નવા રાજકીય દાવની જાહેરાત…

· 2 min read

ગોવામાં BJPની જીતથી ગદગદ PM મોદી, કહ્યું – ગોવા સુશાસન સાથે ઉભું છે

ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA) ગઠબંધનની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ગોવાની જનતાનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યું કે “ગોવા સુશાસનની સાથે ઊભું છે, ગોવા પ્રગતિશીલ રાજકારણની સાથે ઊભું છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA)…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં મેગા ડિમોલીશન શરૂ

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં વહેલી સવારથી જેસીબી દ્વારા ડિમોલીશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સરદાર ભુવન સંકુલની 46 દુકાનો ખાલી કરાવવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી હતી, જેને પગલે આજરોજ સવારથી મનપા દ્વારા ડિમોલીશન શરૂ કર્યું હતું.…

· 1 min read

2027 સુધી હિંદુ-મુસ્લિમ વસ્તી સમાન થવાની શક્યતા, સીએમ હિમંતાની ચિંતા

બાંગ્લાદેશમાં વધતી અરાજકતા અને તેની વચ્ચે ભારતની સુરક્ષાને લઈને ઉભી થયેલી ચિંતાઓના સંદર્ભમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં ઝડપથી બદલાતી ડેમોગ્રાફી અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે 2027ની વસ્તીગણતરી સુધીમાં…

· 2 min read

નિફ્ટી 26150 ની નીચે, સેન્સેક્સ 130 પોઈન્ટ ઘટ્યો, ટેક મહિન્દ્રા, TCS, મેક્સ હેલ્થકેર ટોપ લુઝર્સ

નિફ્ટી અંગેના આજના ટ્રેડિંગ સંકેતો અને બજારની સ્થિતિને વિગતે જોવામાં આવે તો, નવા સૂચક PSP એક્સપ્લોઝિવ કેન્ડલ (5%) એ સવારે 9:55 થી 10:00 વચ્ચેના પાંચ મિનિટના સમયગાળામાં નિફ્ટીની દિશા પરિવર્તનને ખૂબ જ ચોકસાઈથી પકડી લીધું હતું, જેના આધારે ચાર્ટ પર…

· 3 min read

છોટા ઉદેપુર : ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિ સામે કલેક્ટર ગાર્ગી જૈનની કડક કાર્યવાહી, દંડ વસુલાતમાં બમણો વધારો

છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન, વહન અને ખનીજના સંગ્રહ સામે જિલ્લા પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. કલેક્ટર ગાર્ગી જૈનની દિશાનિર્દેશ હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી ઝીરો ટોલરન્સ નીતિના પરિણામે કાર્યવાહી તેમજ દંડ વસુલાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો…

· 2 min read

બાંગ્લાદેશમાં હિંદુ યુવાનની હત્યા સામે અમદાવાદના પાલડી ચાર રસ્તા પર બજરંગ દળનું વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની કારપીણ હત્યાના વિરોધમાં તેની અસર ભારતમાં પણ જોવા મળી. અમદાવાદ શહેરમાં બજરંગ દળ દ્વારા આ ઘટનાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. પાલડી ચાર રસ્તા પાસે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં બજરંગ દળના કાર્યકરોએ પુતળાદહન કર્યું અને હત્યા થયેલા…

· 2 min read

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની મુદત લંબાઈ, હવે અરજી કરવાની નવી અંતિમ તારીખ જાણો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી–માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12 (વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ સહિત)ની બોર્ડ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી નવી સૂચના અનુસાર હવે વિદ્યાર્થીઓ 24…

· 2 min read

ઉત્તરાખંડની તમામ શાળાઓમાં રોજ ભગવદ્ ગીતા શ્લોક પાઠ ફરજિયાત, સીએમ ધામીનો મોટો નિર્ણય

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ રવિવારે (21 ડિસેમ્બર) એક મહત્વપૂર્ણ અને દુરગામી નિર્ણયની જાહેરાત કરી છે, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રતિદિન ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ અનિવાર્ય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો મુખ્ય હેતુ બાળકોને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક…

· 3 min read