Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

latest news

4,365 stories

સુરેન્દ્રનગરમાં EDના દરોડા : કલેક્ટર અને નાયબ મામલતદારના ઠેકાણે બેનામી સંપત્તિ મામલે તપાસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મંગળવારે 23 ડિસેમ્બરની વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એજન્સીએ જિલ્લાના બે મહત્વપૂર્ણ સ્થળોએ દરોડા પાડીને તપાસ શરૂ કરી, જેમાં જિલ્લાના મુખ્ય અધિકારીઓના નિવાસસ્થાનોનો સમાવેશ થાય છે. EDની ટીમોએ સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના…

· 2 min read

ISROનો ઐતિહાસિક સિદ્ધિ: નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’ લોન્ચ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે એક વધુ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. બુધવારે સવારે 8:54 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના સેકન્ડ લોન્ચ પેડ પરથી નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લોક-2નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. ISRO એ તેના…

· 3 min read

નિફ્ટી 26200 પર ખુલ્યો, સેન્સેક્સ ફ્લેટ, IT શેર ઘટ્યા, કોલ ઇન્ડિયા

PSP NURI લાઇન બ્રેક ઈન્ડિકેટરે સતત બે કેન્ડલ પર વેચાણનો સંકેત આપ્યા બાદ હવે ખરીદ સંકેત જાહેર કર્યો છે, જે દર્શાવે છે કે બજારમાં હાલ સ્પષ્ટ દિશાનો અભાવ છે. બજાર કઈ દિશામાં આગળ વધવું તે અંગે અસમંજસમાં હોવાથી રેન્જબાઉન્ડ રહેવાની…

· 3 min read

સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર યોજાશે બાલવાડી શિબિર

બાળ પ્રવૃત્તિના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં આગામી ગુરુવારથી સોમવાર દરમિયાન સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર બાલવાડી શિબિર યોજાશે. લોકભારતી અધ્યાપન મંદિરમાં થયેલ આયોજન મુજબ આગામી ગુરુવારે સવારે શિક્ષણવિદ્દો નલીનભાઈ પંડિત, અલ્પેશભાઈ પીપળીયા અને અરુણભાઈ દવેની ઉપસ્થિતિ સાથે શિબિર ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. આ…

· 2 min read

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા

ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ ભરતી દ્વારા અંદાજે 12 હજાર જેટલા યુવક-યુવતીઓ ગુજરાત પોલીસમાં જોડાયા છે, જેમાં 8 હજારથી વધુ પુરુષ અને 3…

· 2 min read

ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની મંજૂરી, લઘુતમ ઉંમર 21 વર્ષ; નિયમો જાણી લો

ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂની પરમિટમાં વધારાની છૂટછાટ આપી દીધી છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય…

· 4 min read

વક્ફ કાયદા વિરોધની હિંસામાં હિંદુ પિતા-પુત્ર હત્યા કેસમાં મુર્શિદાબાદ કોર્ટે 13ને દોષિત ઠેરવ્યા

કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસક ઘટનાઓ દરમિયાન હિંદુ પિતા-પુત્રની કરાયેલ નિર્મમ હત્યાના મામલે ટ્રાયલ કોર્ટે 13 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં સોમવારે (22 ડિસેમ્બર) ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો, જ્યારે દોષિતોને…

· 3 min read

હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવર વગર સેવા, ઈસરોનું બ્લુબર્ડ બ્લોક-2 મિશન

ઈસરો 24 ડિસેમ્બર 2025ના રોજ ભારતના અવકાશ ઈતિહાસમાં એક વધુ મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરવા જઈ રહ્યું છે, જ્યારે બ્લુબર્ડ બ્લોક-2 મિશનનું લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી LVM3-M6 હેવી-લિફ્ટ રોકેટ દ્વારા કરવામાં આવશે. આ મિશનનો મુખ્ય હેતુ અમેરિકાની AST…

· 2 min read

H1B વિઝા પર મોટું એલર્ટ : અમેરિકા બહાર ગયા તો મુશ્કેલી, ગૂગલ-એપલની ચેતવણી

અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અમલમાં મૂકાયેલી નવી અને કડક ઇમિગ્રેશન નીતિઓના કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે મુશ્કેલીઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. ખાસ કરીને H-1B અને H-4 વિઝા ધરાવતા કર્મચારીઓ માટે વિઝા સ્ટેમ્પિંગનો વેઇટિંગ પિરિયડ ભારે વધી ગયો છે અને…

· 2 min read

વૈષ્ણોદેવી યાત્રાળુઓ માટે મોટા સમાચાર, યાત્રાના નિયમોમાં ફેરફાર

નવા વર્ષની ઉજવણી દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે યાત્રાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે RFID ટ્રાવેલ કાર્ડ…

· 2 min read