Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 28°C

latest news

4,365 stories

નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કાર્યક્રમમાં રાસાયણિક ખાતરના વપરાશ પર નિયંત્રણ માટે ખેડૂતો થયાં સંકલ્પબધ્ધ

નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં સર્વગ્રાહી કૃષિ વિકાસ માર્ગદર્શન સાથે રાસાયણિક ખાતરના વપરાશ પર નિયંત્રણ માટે ખેડૂતો સંકલ્પબધ્ધ થયાં. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના ( જી.એન.એફ.સી…

· 2 min read

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે યોજાશે વાર્ષિકોત્સવ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે વાર્ષિકોત્સવ યોજાશે. અહીંયા નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન વિચારક વક્તા શ્રી જય વસાવડા આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે એટલે માગશર વદ ચૌદશ તા.૧૮ના વાર્ષિકોત્સવ અને વ્યાખ્યાન કાર્યક્રમ યોજાનાર છે. સંસ્થાના વાર્ષિકોત્સવ સાથે નાનાભાઈ…

· 1 min read

બરેલી હિંસા કેસમાં મૌલાના તૌકીર રઝા સહિત 90 સામે ચાર્જશીટ, જુમ્માની નમાજ બાદ કર્યો હતો હોબાળો

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ‘આઈ લવ મુહમ્મદ’ વિવાદને લઈને 26 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલી ગંભીર હિંસાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં હિંસાના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખાયેલા મૌલાના તૌકીર રઝા સહિત કુલ 90 આરોપીઓ સામે 7 અલગ-અલગ કેસોમાં ચાર્જશીટ…

· 2 min read

લોકસભામાં ‘વિકસિત ભારત – જી રામ જી’ બિલ રજૂ, શ્રમિકોને 100ના બદલે 125 દિવસની કામની ગેરંટી

લોકસભામાં 16 ડિસેમ્બરે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ, 2025 રજૂ કર્યું છે. આ બિલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમની (MGNREGA) જગ્યાએ લાવવામાં આવી…

· 4 min read

‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રકાશન પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ

પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન 'અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો' પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ કરવામાં આવી. જબલપુર મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ પરમ વિશ્રામ' લાભ સાથે ઓશો જન્મદિવસ દરમિયાન જ ઓશો સંદર્ભે પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન…

· 1 min read

બાલ સત્સંગ કેન્દ્ર સભામાં ગીતાજયંતી નિમિતે ગીતા કૌશલ્ય કસોટી તથા ભજન સ્પર્ધા યોજાઇ

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન મહંત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી બાલ સત્સંગ કેન્દ્ર સભામાં ગીતાજયંતી નિમિતે ગીતા કૌશલ્ય કસોટી તથા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં 90 જેટલા…

· 1 min read

‘ઓશો ઓશો…’ કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય : રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે

મોરારિબાપુ દ્વારા રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે. જબલપુર કથામાં પણ ઓશો જન્મસ્થાન કુછવાડાગામ વિકાસ માટે સહયોગ શરૂ થયો. આ માટે મોરારિબાપુએ 'ઓશો ઓશો...' કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય હોવાનું કહી, તુલસીપત્ર રૂપે સવા લાખ રૂપિયા દાન જાહેર કરાયું.…

· 2 min read

કલામહાકુંભમાં સૌરાષ્ટ્ર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી વાંસળીવાદક વૈદિક દવે રાજ્યકક્ષાએ ભાગ લેશે

ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલામહાકુંભ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી વાંસળીવાદક વૈદિક દવે રાજ્યકક્ષાએ ભાગ લેશે. ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામના વતની વાંસળીવાદક વિદ્યાર્થી વૈદિક દવેએ અમરેલીમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ ( વર્ષ ૪થી ૧૬) સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રથમ સ્થાન સિધ્ધિ મેળવી…

· 1 min read

PM મોદીએ જોર્ડનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જોર્ડનમાં યોજાયેલા ભારત-જોર્ડન બિઝનેસ ફોરમને સંબોધતા જોર્ડનના વેપારી સમુદાયને ભારતામાં રોકાણ કરવા માટે ખુલ્લું અને ભારપૂર્વકનું આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ ભારતને 8 ટકાથી વધુ દરે વિકાસ કરતી ઝડપી અર્થવ્યવસ્થા તરીકે વર્ણવી અને કહ્યું કે ભારત…

· 3 min read

IPL ઑક્શન: રવિ બિશ્નોઈ ₹7.20 કરોડમાં RRને મળ્યા, KKRએ પથિરાનાને ₹18 કરોડમાં ખરીદ્યો; અનસોલ્ડ ખેલાડીઓની લાંબી યાદી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે આજે ખેલાડીઓનું મિનિ ઓક્શન આયોજિત કરાયું હતું. અબુધાબીમાં આયોજિત આ હરાજીમાં તમામ ટીમોએ ભાગ લીધો. આજની હરાજી માટે કુલ 369 ખેલાડીઓની યાદી તૈયારી કરાઈ હતી. જેમાંથી 77 ખેલાડીઓને પસંદ કરાશે. https://twitter.com/IPL/status/2000864285820641366 તમામ અપડેટ્સ લાઈવ:  અનકેપ્ડ…

· 3 min read