Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 25°C

latest news

4,365 stories

વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા : સંચાર સાથી એપ ફરજિયાત નહીં, ડિલીટ કરી શકાશે

સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો કે નહીં એ સંપૂર્ણપણે યુઝર્સની પસંદગી છે અને તેને મોબાઇલમાં રાખવી ફરજિયાત નથી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "આ એપના…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટને લઈને વધુ એક ખુલાસો, ડ્રોન હુમલો કરવાનું હતું ષડયંત્ર!

ભારે સુરક્ષા તંત્ર અને તપાસ એજન્સીઓ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના સૂત્રો સુધી પહોંચવા માટે સતત કામગીરી કરી રહી છે. તપાસ દરમિયાન આતંકવાદી જસીર બિલાલ ઉર્ફે દાનિશના મોબાઇલ ફોનમાંથી મળેલા ડિજિટલ પુરાવાઓએ આખા કેસને નવો વળાંક આપ્યો છે. NIA દ્વારા ડિલીટ…

· 3 min read

ગુજરાતમાં ‘SIR’ ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાને ડિજિટાઇઝેશન તરફ લઈ જવાના પ્રયાસો તેજ ગતિએ આગળ વધી રહ્યા છે અને હાલમાં તેની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નવી મતદાર યાદી જારી થવાની પ્રક્રિયા નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં લગભગ…

· 2 min read

સોમનાથમાં J&K ઉપરાજ્યપાલ મનોજ સિંહાનો પ્રવાસ, દાદાના દર્શનથી ધન્યતા અનુભવી

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા બે દિવસની ધાર્મિક અને સાંસ્કૃતિક મુલાકાતે ગીર સોમનાથ જિલ્લામાં પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા અને અતિ પ્રાચીન એવા સોમનાથ મહાદેવના દર્શન કરવાનો હતો. ઢોલ-શરણાઈના પરંપરાગત સ્વાગત વચ્ચે તેમણે મંદિર પરિસરમાં પ્રવેશ…

· 2 min read

અમદાવાદની હવા બની ઝેરીલી, આટલે પહોંચ્યો એર ક્વોલિટી ઇન્ડેક્સ

અમદાવાદમાં હવામાનની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે અને પ્રદૂષણના વધતા સ્તરે શહેરના રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. તાજેતરના આંકડા મુજબ આજે અમદાવાદનો કુલ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 244 નોંધાયો છે, જે ‘ખરાબ’ કેટેગરીમાં આવે છે. ખાસ કરીને થલતેજ વિસ્તાર સૌથી…

· 2 min read

સેન્સેક્સ-નિફ્ટી દિવસના નીચલા સ્તરે, રૂપિયો નવા રેકોર્ડ સ્તરે ગબડ્યો

હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ નવેમ્બર 2025માં મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. કંપનીએ કુલ 66,840 યુનિટનું વેચાણ કર્યું છે, જેના કારણે વર્ષ-દર-વર્ષ 9.1%નો મજબૂત વધારો નોંધાયો છે. SUV સેગમેન્ટમાં સતત વધી રહેલી માંગ અને મજબૂત નિકાસ વૃદ્ધિએ હ્યુન્ડાઈના વેચાણને વધુ બળ આપ્યું છે.…

· 4 min read

અમદાવાદ વિરાટનગર નજીક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, એકથી વધુ દુકાનો લપેટમાં

અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભૂકી ઊઠતા હાહાકાર મચી ગયો હતો. ઘટના એટલી અચાનક બની કે સ્થાનિક લોકો અને વેપારીઓ ગભરાઈ ગયા હતા. આગ ખૂબ જ ઝડપથી ફેલાતા આખા કોમ્પ્લેક્સમાં ધૂમાડું છવાઈ ગયું હતું અને અનેક દુકાનો…

· 2 min read

હિંદુત્વ ભારતનો આત્મા, ધર્માંતરણ રોકવા કાયદો જરૂરી : દત્તાત્રેય હોસબાલે

RSS સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ હિન્દુત્વને "ભારતનો આત્મા" ગણાવ્યો છે. તેમણે  ઇન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે  ધાર્મિક પરિવર્તન રોકવા માટે જનજાગૃતિ, સામાજિક સંવાદિતા અને કાયદાઓનો કડક અમલ જરૂરી છે. ધાર્મિક પરિવર્તન કેવી રીતે…

· 2 min read

ભારતનો જિલ્લો કરશે ચીનનો ખેલ ખતમ! ગુજરાતનાં પડોશી રાજ્યમાં મળ્યું ‘ભવિષ્યનું સોનું’

ભારતને પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક એવી શોધ મળી છે, જે ભવિષ્યમાં ચીનના રેર અર્થ માર્કેટ પરના પ્રભુત્વને સીધી ટક્કર આપી શકે છે. બાડમેરના સિવાના વિસ્તારની ધરતીમાંથી નિયોબિયમ (Niobium) સહિત અનેક રેર અર્થ તત્ત્વોના ઊંચા જથ્થા મળ્યા છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય…

· 3 min read

દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, તમામ કેસની તપાસ CBIને સોંપી

સુપ્રીમ કોર્ટએ દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કૌભાંડોને અત્યંત ગંભીર ગણાવીને આ પ્રકારના સાયબર ફ્રોડ સામે રાષ્ટ્રવ્યાપી સ્તરે કડક કાર્યવાહી કરવા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશો આપ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની દ્વિ-જજ બેન્ચે સ્પષ્ટ કર્યું…

· 4 min read