Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 25°C

latest news

4,365 stories

ડ્રગ્સની ઝૂઠ્ઠી વાર્તા ગૂંથનાર AAPનું ઘર જ દારૂ કાંડમાં ગરકાવ!

ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમાળા ગુંથતી આમ આદમી પાર્ટી (AAP) આજે પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે. પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીને લઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો…

· 3 min read

સેન્સેક્સ 280 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 26300 ની નજીક, ઓટો, બેંક, મેટલ શેરોમાં ચમક

પીએસયુ બેંક, મેટલ, મૂડી બજારના શેરોમાં તેજી પીએસયુ બેંક, મૂડી બજાર અને મેટલ શેરોમાં તેજી જોવા મળી. ત્રણેય સૂચકાંકોમાં 1% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. KFIN ટેકના શેરમાં 2-3% નો ઉછાળો જોવા મળ્યો. એન્જલ વન અને MCX શેરોમાં મજબૂતી જોવા…

· 4 min read

ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ વિતરણ પૂર્ણ, ડિજિટાઇઝેશનમાં ડાંગ 91.41% સાથે ટોચે

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી (Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ…

· 2 min read

અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી સિયાસતમાં ગરમાવો, કોંગ્રેસથી અલગ જૂથ બનાવવાની ઇચ્છા વ્યક્ત

કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક 'નવું ગ્રૂપ' બનાવવાની વાત કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. ફૈઝલે દાવો કર્યો હતો કે તેમની બહેન…

· 2 min read

રાજકોટમાં SIR ફોર્મને લઈ તંત્ર એલર્ટ, કલેક્ટર દ્વારા ઢોલ વગાડી જાગૃતિનો પ્રયાસ

રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલી રહેલી SIR (Systematic Instructional Review) પ્રક્રિયા—જેમાં ઘરો સુધી જઈને ફોર્મ ભરીને પરત લેવાનું કામ થાય છે—તેને પૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવા વહીવટી તંત્રે અનોખી પદ્ધતિ અપનાવી છે. હાલમાં આ કામગીરી આશરે 86 ટકા સુધી પહોંચી છે,…

· 2 min read

ઑક્સફોર્ડ ડિબેટ પર પાકિસ્તાનનો ખોટો પ્રચાર, ભારતે પુરાવા સાથે બતાવી સાચી હકીકત

ભારતે ફરી એકવાર પાકિસ્તાનના ખોટા પ્રચારનો પર્દાફાશ કરી વિશ્વ સમક્ષ સત્ય મૂકી દીધું છે. ઑક્સફોર્ડ યુનિયનમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ડિબેટને લઈને પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારત છેલ્લી ઘડીએ ચર્ચાથી ભાગી ગયું, પરંતુ આ દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. પાકિસ્તાનના આ…

· 3 min read

એરબસ A320 વિમાનોમાં સોફ્ટવેર અપડેટથી સેંકડો ફ્લાઇટ્સ પ્રભાવિત, ભારતમાં પણ અસર

એરબસ A320 ફેમિલી વિમાનોમાં ઊભી થયેલી ગંભીર ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ ગ્લિચને કારણે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં ચિંતાનું મોજું ફેલાયું છે. ઇન્ટેન્સ સોલર રેડીએશનના કારણે વિમાનના એલિવેટર–એલેરોન કમ્પ્યુટર (ELAC) માં ખામી સર્જાતી હોવાનું એરબસના વિશ્લેષણમાં બહાર આવ્યું છે. ELAC એ પાઇલટના કંટ્રોલ…

· 3 min read

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ, નેવી માટે 7995 કરોડનો સોદો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી સપ્તાહે થનારી ભારત મુલાકાત પહેલાં જ ભારતે અમેરિકા સાથે એક મોટો અને વ્યૂહાત્મક સંરક્ષણ કરાર કરી બંને દેશો વચ્ચેના સુરક્ષા સહકારને નવા સ્તરે પહોંચાડ્યો છે. ભારતીય નૌસેનાના 24 MH-60R ‘સી-હોક’ હેલિકોપ્ટર કાફલા માટે આગામી 5…

· 3 min read

ગુજરાતના ગ્રામ્ય વિકાસને નવી ગતિ, રાજ્ય સરકારે 741.90 કરોડની ફાળવણી કરી

ગુજરાત સરકારએ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે 15મા નાણા પંચના બીજા હપ્તા હેઠળ 741.90 કરોડ રૂપિયાની મોટી ફાળવણી જાહેર કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ રકમ વડે રાજ્યના ગામડાઓમાં 45 હજારથી વધુ વિકાસ કાર્યો…

· 2 min read

મહારાષ્ટ્રમાં ₹89 લાખના ઇનામી 11 નક્સલીઓનું આત્મસમર્પણ

પૂર્વી મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં પોલીસને નક્સલવિરોધી અભિયાનોમાં મોટી સફળતા મળી છે. અહીં પ્રતિબંધિત ભાકપા (માઓવાદી) સંગઠનના અનંત ઉર્ફે વિનોદ સય્યનાના નેતૃત્વવાળા ‘દરેકસા દલમ’ના 11 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર કુલ ₹89 લાખનું ઇનામ જાહેર કરવામાં…

· 2 min read