અમદાવાદમાં રમાશે કોમનવેલ્થ ગેમ્સ-2030, મળી સત્તાવાર મંજૂરી
ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ હત...
EDની મેગા રેડ : 40 સ્થળોએ દરોડા પાડ્યા, કરોડોની કેશ અને દાગીના જપ્ત
પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ઇનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 નવેમ્બરના રોજ કરવામાં આવેલી રેડને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીઓમાંથી એક ગણવામાં આવી રહી છે. 100થી વધુ અધિકારીઓની ટીમે સવ...
ગુજરાતમાં મોદી સરકારે ₹19,919 કરોડના ચાર મુખ્ય પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને ધ્યાને રાખીને એક જ દિવસે કુલ ₹19,919 કરોડના ચાર મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. આ નિર્ણયો મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો ...
11 દિવસની ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદથી પ્રારંભ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદ ખાતે આજે ભવ્ય પ્રારંભ થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદા?...
T20 વર્લ્ડ કપનું ભારતીય ટીમનું શેડ્યૂલ જુઓ, એક મેચ અમદાવાદમાં રમાશે
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026નો શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર થઈ ગયો છે અને આ ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 20 ટીમો ભાગ લેશે, જેમાં ઈટલી પહેલીવાર કોઈપણ ક્રિકેટ વર્લ્ડકપમાં ...
જેલમાં કેદ ઈમરાન ખાન અંગે શંકાના વાદળ ઘેરાયાં, પરિજનોને 3 અઠવાડિયાથી મળવા ન દીધા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે અને તેમની સલામતી અને સ્વાસ્થ્યને લઇને અનેક અફવાઓ દેશમાં ચાલી રહી છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી તેમની ત્રણ બહેન...
દેશભરમાં 2 કરોડ આધાર નંબર નિષ્ક્રિય : UIDAIએ જાહેર કરી મુખ્ય માહિતી
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ સંકળાયેલી એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી અંગે માહિતી આપી છે. UIDAI મુજબ, દેશભરમાં કુલ બે કરોડ જેટલા મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિ?...
અમેરિકામાં દવા મોકલવાના બહાને છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી વધુ એક ગેરકાયદેસર કોલસેન્ટર ઝડપાતા શહેરમાં ફરી એકવાર સાયબર ઠગાઈનું જાળું બહાર આવ્યું છે. માહિતી અનુસાર, આશ્રમ રોડ પર આવેલા સાકાર-9ના 12મા માળે મુનરાઈસ રેમે?...
મુંબઈમાં મા કાળીની મૂર્તિને મધર મેરીનું રૂપ અપાતાં વિવાદ, પોલીસે નોંધી FIR
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક અનોખી અને વિવાદાસ્પદ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે. અહીં અનિક ગામની હિંદુ સ્મશાન ભૂમિમાં આવેલ કાલી માતાના મંદિરમાં 22 નવેમ્બરના રોજ કાલી માતાની મૂર્તિને ખ્રિસ?...
દિલ્હી બ્લાસ્ટ કેસ : સુસાઇડ બોમ્બરને આશરો આપનાર શોએબ ફરીદાબાદથી ઝડપાયો
એનઆઇએએ 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ ધડાકા કેસમાં તપાસને વધુ ગતિ આપતાં વધુ એક મહત્વપૂર્ણ આરોપી શોએબની ધરપકડ કરી છે. શોએબ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના ધૌજ વિસ્તા...